SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢની અમ્બિકાદેવીની ધાતુપ્રતિમાના લેખ સપા. લક્ષ્મણભાઈ ભેાજક જૂનાગઢમાં ઉપરકોટ તરફ જતાં, જગમાલ ચેકના વણિક મહેાલ્લામાં શહેરના સૌથી મોટા પણ પ્રમાણમાં અર્વાચીન એવા મહાવીરસ્વામીના મન્દિરમાં જિન અરિષ્ટનેમિની શાસનદેવી અમ્બિકાની એક ધાતુપ્રતિમા સંરક્ષિત છે. એને ઉલ્લેખ (તેના પર અંકિત અભિલેખના વજ્ર સાથે) પંડિતપ્રવર અબાલાલ પ્રેમચંદ શાહ દ્વારા થયેલા છે. અહી` લેખની વાચના મૂળ પ્રતિમાના ચિત્ર સાથે પ્રકાશિત કરું છું. લેખ પ્રતિમાના પાછળના ભાગમાં નીચે મુજબ કંડારાયેલા છે: [] સં.૨૦૧૨ વવે` નાગેન્દ્રસંતાનેન તવસ્થા [−] [२] ने अंबिकाप्रतिमा समस्तगोष्ठया कारिता || પ્રતિમા નાગેન્દ્રગચ્છતા ગાડિઆએ ભરાવેલ છે; પણ સ્થાનનું નામ ‘ઇતબારક'(?) જણુાવ્યું છે, ગિરિનગર કે જીણુ દુગ (જૂનાગઢ) નહીં; આથી આ પ્રતિમાને જૂનાગઢ સાથે સ'બ'ધ હોય તેમ જાતું નથી. ‘ઇતબારકસ્થાન'ને અલખત્ કંઈ પત્તો લાગતા નથી. ( કાતરનારે નામ કંડારવામાં કકંઈ ગરબડ કરી હશે ?) પ્રતિમા (જુએ ચિત્ર) લગભગ ૧૩ ઇંચ ઉંચી અને તળીએ લગભગ ૭ ઇંચ પહાળી છે. ભદ્રાસનની ઉપર વાહનરૂપે પ્રલમ્બિત સિંહ, અને તેના પર પાથરેલ પદ્ય પર અપ "કાસનમાં ભગવતી અશ્મિકા વિરાજમાન છે. ડાખી બાજુ અંકમાં પુત્ર શુભકર અને સિંહના માઢા પાછળ દીપ’કર ઉભેલ છે. આસનના ઊદનમાં ઉપર મનેહર વલ્લિમય ઇલ્લિકા તારણ, તેમાં વચ્ચે જિન અરિષ્ટનેમિનું મંગલ-બિમ્બ, અને તારણુ કરતી આમ્રાલની શાભા કરી છે. દેવીની (ધસાયેલી) મુખાકૃતિ પાછળ પદ્મપ્રભા કાઢેલી છે. જિન તથા શુભકરનાં મુખ પણ, વર્ષાની પૂર્જાને કારણે, ઘસાઈ ગયાં છે. તેમ છતાં ૧૧મા શતકના પૂર્વાર્ધની, ઈ.સ. ૧૦૩૬ની, કલાત્મક પ્રતિમા હાઈ, તેમજ તેમાં નાગેન્દ્ર (૩૭)ના ઉલ્લેખ હાઈ, એનું મહત્ત્વ અવશ્ય છે. ૧. જુએ જૈન તીર્થ સર્વાંસંગ્રહ ભાગ પહેલે [ખંડ પહેલે] અમદાવાદ સત ૧૯૫૩, પૃ. ૧૧૯-૨૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy