________________
સ, મધુસૂદન ઢાંકી
૨૩
Jain Education International
લખધિવત જિનભદ્રસૂરિ ગુરૂજી સુચની વિસાલ ।
સમ-ભવન સમુધરઈ હો
સે ધન ધન મા નરપાલ ॥૮॥ પ્રીય૦
ભણસાલી તે પરિકરઈ હા જે કીઓ ભરવેસર રાએ 1
ઉજલ અષ્ટાઉરે તે
નિરખતા અગિ ઊમાડુ ॥૯॥ પ્રીય૦
પદ્ધિરિ ધેાતિ નિજ નિરમલી હા અષ્ટાવિધ પૂજ રસ । ભાવના ભાવિસુ ઇ જિમલી હા જીવ સલ કરેલું ॥૧૦॥ પ્રીય૦
ચંદન ભરી કચેાલડી હા
આણી માલિણ ફુલડી ચ'પક પાડલ સેવ‘ત્રી જેમ
ગધ-પરિમલ વહુમૂલ ॥૧૧॥ પ્રીય૦
ખારણ વરણ તીરથ અષ્ટાપદ
પમ પુણ્ય પ્રકાર । સમતિ શ્રવણુ સખ સંપજઇ હા કેવિલ કરઈ વખાણુ ॥૧૨॥
ચિહું દિસિ ખારડુ ભારણા હે
આંખલડા આરામ । પ્રવર પ્રાસાદ સેાહામણા હા
પુણ્ય તણા ધિર ઠામ ॥૧૩॥ પ્રીય૦
અલિ કાજસુ તસુ હાથલડા હૈ। સૂત્ર સઘન સૂત્રધારક । એક જીભ ગુણ તેડુ તણા
પહિવઇ ન લાભઈ પાર ॥૧૪॥ પ્રોય॰
For Private & Personal Use Only
૧૭૭
www.jainelibrary.org