________________
૧૬૧
સંપા, કનુભાઈ ત્રિ. શેઠ
પૂર્યો સંખ સુહામણ, ધન-ગરજા–રવ જેમ, માધવ મન મે ચિત, જોરાવર છે નેમ. પ૭ કૃષ્ણ નરેસર ચિત, એ મે સું બલવંત. ભુજ-બલ વાદ કરું હવઈ, જિમ પૂગે મન–અંત. ૫૮ બાંહ ગ્રહી જબ નેમજી, ન વલે તે તિલ માત્ર, ખ, ખીજી બેસી રહ્યો, હિવ સી કરવી વાત. ૫૯ મહારી પદવી એ સહી, લેસ્ય નેમકુમાર, દેવ તણી વાણુ થઈ, મ કરિ દુઃખ લગાર. એહને ખપ નહી રાજ્યની, એ મેટો બ્રહ્મચાર, તબ મન માહે હરખીલ, નારાયણ તિણવાર.
ઢાલ ત્રીજી
મારુજીની હિવ આ માસ વસંત, ફૂલી વનરાયજી, જયાહું છે,
મહકે પરમલ-પૂર, સુગંધ સુહાયજી વાવ, તરવર વૃક્ષ અનેક, ફલ્યા ફલ્યા સહી વાટ,
માંજરીયાં સહકાર, લુંબ લુંબી રહી વાવ ૬૨ દાડિમ દ્રાખ બીજોરા, દીસે અતિ ઘણા, વાટ,
રાયણ ફલીએ અપાર, કુંદની નહી મણું, વાટ, જાઈ જઈ દમણે, મઉ મહમહૈ વાટ,
પરમલ પાલ ફૂલ, માલતી ડહડહૈ વાવ ૬૩ આંબલી અંબ બકાયણ, કરણ બહુ પરે વાવ
અગર અખેડ અનાર, વિરાજૈ ઈણ પરે વાર નાગ પુનાગ અશોગ, ખજૂરી કરમદા વાવ
નારંગી નવરંગના, રંગી ફલ સદા વાવ ૬૪ ઉચે સરલે સાદ, કેઈલ ટહુકા કરઈ, વાળ
ભમર કરઈ ગુંજારવ, ભેગીના મન હરે, વાવ કુલી સબ વનરાય, વસંત આવ્યાં સહી, વાવ
સવ સણગાર બનાય, મિલાં પિન વહી. વા૦ ૬૫
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org