________________
૧૫૩
સપાકનુભાઈ વ્ર, શેઠ
નેમિકુમાર પરણવા પ્રત્યે ઉદાસીન છે તે અંગે ચિંતિત શિવાદેવી અને ગોપીઓ વચ્ચે સંવાદ નાટયાત્મક અને ચોટદાર છે.
શિવાદેવી બોલાય, ગૌપ્પાને ઈમ કહે, નેમ ન પરણે કેમ, ઉદાસી કેમ રહૈ, વા૦ ૭૧ પૂછને તત્કાલ, ખબર કરો તહે, વાઇ
મન્ના વિવાહ, તે ગુણ જાણું અહે, વા૦ ૭૨ શિવાદેવીએ આપેલ આ પડકારને ઝીલી લેતી ગોપીઓની મર્માળી ઉક્તિ
વારૂ વારૂ કહીને, સહુ ઊઠી તદા, વાટ
નેમિ કુમારની વાત, રાખી મન મેં યદા ૭૨ વસંતના આગમનથી વનમાં વિહાર કરતા જલ-તીરે આવેલા યાદવના સ્વરૂપ દર્શન તથા દેવર નેમિકુમારના શીશ પર કેસર-ચંદન વગેરે ઢળી ગોઠ'ની માગણી કરતી ગોપીનું કવિએ તાદશ ચિત્રાત્મક આલેખન ઉપસાવ્યું છે.
ચંદનની રચી ખોલ, અરગજે મહમહ્યા, વાવ સીસ સારંગી પાગ, ખાંગી સિર હતી, વાટ તિલક વિરાજૈ ભાલ, ચાલ મન મોહતી, વા૦ ૭૩ કેસર ચંદન અગર, તગર જેવા તણા, વાટ હાલે દેવર–સીસ, ન રાખે કામણવાટ બેલે એવી વાણિ શેઠ દેત્યે સહી, વાળ અમ વસ પડીઆ સ્વામિ, જાવા દેશ્યા નહીં વા૦ ૭૪ સુંદર રૂપ સરૂપ, સેહે યાદવ તણ, વાટ ઈક ઈક ચઢતૈ રૂપ, નહી કઈ મણ વાળ, લાલ ગુલાબ અબીર, ઉછાલે બહુ પરે, વાવ,
માહે માંહિ રમૈ, રસ રાખી ઈણ પરે વાવ” ૭૫ ફાગ રમતા યાદવે અને તે સમયે વાગતાં વાજીનું વર્ણન–એમાં આવતી રવાનુકારી શબ્દ રચના કારણે વિશેષ આસ્વાદીય બન્યું છે:
બાજૈ તાલ કંસાલ, ધપમપપ ડફ કરે, વાળ દદ કરે એ મૃદંગ રંગ મધુકર સુરે, વાવ ઢોલક વાજે વીણ, વાજૈ વલિ વાંસલી, વાટ
ઈણ પર ફાગ રમત, ચિંતા ગઈ વાંસલી ૭૬ અહીં દીધેલ ગોપીઓ અને નેમકુમાર વચ્ચે સંવાદ પણ મામિક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org