________________
૧૪૫
સં. વિધાત્રી વોરા
પુનરપિમણિ ઊલટી સહી, નેમીસર પ્રાસાદિ મનહ માહિ ઈમ માનીઉં, છતઉ જગિ જયવાદિ –સખિ૦ ૩૦ યાદવરાય નમી વલી, તીરથપતિ ઉદયવંત વલી વિશેષિ જોઈઈ, ગુડ ન લાભઈ અંત –સખિ૦ ૩૧ ત્ય ગુરુ બંધવ તાય તું, તૂ પરમખ પર દેવ મેં સેવક કરુણા કરી, પાતલિ દેજે વાસ –સખિ૦ ૩૨ તીરથભાલા જેઉ ભણુઈ, ગુણઈ સદા સવિચારુ અલિય વિઘન દૂરિ પુલઈ, પામઈ સુકખ ભંડાર –સખિ૦ ૩૩
ઇતિ શ્રી ગિરનાર ચૈત્યપ્રવાડી વિનતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org