________________
ગિરનાર ચત્તપ્રવાડો સમરવિ સામિય સામલ અંબિકિ હઈ ધરવિ મહાતીરથ ગિરનારગિરે તીરથ ધૃણઉં સવિ ૧ કુયર સરવર કલસ ભરે તેજલપુરિ પહ પાસે ન્ડવણ વિલેણ પૂજા કરી જિમ હુઈ વિઘન-વિણા ૨ તઉ ગિરનારહ તલહટીય જે છરણ–પ્રાકારે જોહારિય જુગાદિ-જિણ તે જાઈ ભવપારે ૩ તી છે ત્રિસલાદેવિ–તણ ભવતું નયણાસુંદ ભાવિહિં ભગતિહિ ભેટિય એ સામી વીર જિર્ણ ૪ સેવનરેખાઇ લહિય એ દેવ દામોદર નામિઈ કાલમેઘ-ક્ષેત્રપાલ તહિ સેહઈ બહુ આરામિઈ ૫ બાહડદેવિહિં સેહલિય નવી કરાવી પાજ વિસમઉ મારગ સમ કિઉ ગિરનાર ગિરિરાજ ૬ પરવતું પરવતું ભવિય જિણિ સયલ શલિધુ પિયત ગિરિ વાઈ ગહગહિય મનુ ગિરિવરિ સહિરિ ચડતે ૭ જઈ ઊણ હર મણ-હરણ ઊજલિગિરિ કિવલાસ દંડકલસ સેવન્નમ એ અમ્ય મનિ પૂગી આસ ૮ રેવઈગિરિ રુલિયામણઉ જસ સિરિ જાદવરાઉ નેમિ જિસેસર પણમિઈ એ હિઈ ધરેવિણુ ભાઉ ૯ આદેસિઈ અંબિતઈ રતનિહિ આણી બિંબ બાવીસમઉ તીથરે સો પૂજિસુ અવિલંબ પાખલિ ફિરતી દેહરિય આપાપામઢ માહિતી જે કિવિ બિંબ રે જીવ તુંય તે સવૅ આરાહે ૧૧ દેવહં દાહિણિ દેહૂરિય જે રાઈમઈ નમંતિ સિદ્ધિરમણિસિઉ તીહ નર સહીયા અવિહડ હુંતી ૧૨ વસ્તિગ મંત્રિહિ કારવિઉ દેવહ પય કીય સેવા પ્રહિ ઊઠેવિણ પણમિસિક કલ્યાણત્રય દેવ ૧૩ નાગઝરિ નાહીઉ મેરઝરે અમિઉ કુંડ પડિછંદો કલસ ભરેવિ ગઈદમ એ હવિસિવું નેમિ જિર્ણ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org