________________
સ. વિધાત્રી વારા
૧૨૯
તીર્થાટનની દૃષ્ટિથી લખનાર આ કવિ વાચકને, ‘જીણુ પ્રાકાર' (ઉપરકાટ)થી તળેટી સુધી થઈ, ગિરનાર ઉપર જવાની પાજ સુધીમાં વચ્ચે આવતાં સ્થાનાની જાણ કરાવે છે. ઉપરકોટના તળપ્રદેશમાં આવતાં ત્યાં મ`ત્રી તેજપાળે વસાવેલ ‘તેજલપુર, મંત્રીએ પોતાની માતાના નામ પરથી કરાવેલ ‘કુમાર સરાવર', પાર્શ્વનાથનું મ ́દિર (આસડરાજ વિહાર) તેમ જ ઉપરકેટમાંનું ‘મહાવીર સ્વામી'નું મંદિર, દામેાદર કુંડને કાંઠે કાળમેધ ક્ષેત્રપાલનું સ્થાનક વગેરે તેાંધી ગિરનારની પાજ ઉપર ચઢતાં અન્ય અવલાકના નોંધે છે.
સૌ પ્રથમ ગિરનાર ચઢવાની પાજના નિર્માતા વિશે માહિતી આપતાં પરિપાટી કર્તા કહે છે, કે ખાહડે (વાગ્ભટ્ટ મંત્રીએ) એ સમરાવી. જ્યારે રવ'તગિરિરાસ'માં અંખડ મંત્રીએ કરાંવ્યાને ઉલ્લેખ છે.૧૦
હવે કવિ કાટની ટુંક પાસે આવી પહેાંચતાં, દૂરથી દેખાતાં દહેરાંનાં સુવણુ મય દંડકળશને નિર્દેશ કરે છે; અને રત્નાશ્રાવકે તેમિનાથના બિંબતા જીર્ણાહાર કરાવ્યા એ અનુશ્રુતિને ઉલ્લેખ કરે છે. પછી ત્યાં આગળ આપાપામઢ'ને ઉલ્લેખ કરે છે. આ રચના શું હશે એ મુદ્દો વિવાદાસ્પદ બન્યા છે, જેણી ચર્ચા અગાઉ પુરાતત્ત્વ (ભા.૧ પૃ. ૩૦૮-૩૦૯)માં ૫. ધ્યેયરદાસ દોશીએ કરેલી છે. પ`ડિતજીએ ત્યાં કાઈ પ્રપાના સબધ કલ્પ્યા છે.
તિ
એ પછી કવિ કોટ અંતગતનાં મદિરાની વાત કરે છે. તેમાં સૌ પ્રથમ તીર્થંધિય નેમિનાથ અને જમણીબાજુએ રાજીમતીનું દહેરું અને નેમિનાથનું ‘કલ્યાણુત્રય’નું સચિવેશ્વર વસ્તુપાળે કરાવેલ૧ મંદિર, ગજપાદ (કુંડ), નાગઝરા મારઝરા...ને ઉલ્લેખ, તતિરિકત વસ્તુપાલકારિત શત્રુ જયાવતાર શ્રી આદીશ્વરનું ભવન, વીરજિતેન્દ્ર (સત્યપુરાવતાર), વીસ જિન સાથે સમેતશિખર અને ચતુર્વિં જિત સાથેના અષ્ટાપદ પ્રાસાદ, તેમ જ મરુદેવી અને ભરતેશ્વરનાં દેવગૃહેને ઉલ્લેખ પણ કરે છે. ત્યાર પછી રથનેમિને નમસ્કાર કરી, લખાવન (સ'. લક્ષારામ) અને સહસાવન (શૈષવન/સ. સહસ્રામ્રવન),૧૨ તરફ જતાં પહેલાં, અવલેાકન શિખર (ગુરુદત્તાત્રય), શામ્ભ (ગેારખનાથ) અને પ્રદ્યુમ્ન (આધડનાથ) શિખરાને પ્રણામી પછી સહસ્રબિન્દુગુક્ા (વર્તીમાન સાતપુડાની જગ્યા ?) અને ચંદ્રગુફા જોઈને છેવટે યાત્રાની ફળશ્રુતિ આપી, કવિ કૃતિ સમાપ્ત કરે છે.
આ કૃતિ વાંચ્યા પછી, એ એક સ્થાનની પીછાનના પ્રયત્ન કરી જોવા જરૂરી બને છે. (૧) સહસ્રબિન્દુ ગુઢ્ઢા ઃ (કડી ૨૪.)
એ અત્યારે જ્યાં સાતપુડાની જગ્યા છે, તે જ માટે ભાગે હાઈ શકે, કાટથી અબાજી શિખર જવાના રસ્તામાંથી વચ્ચેથી આ રસ્તા ફંટાઈને ‘સાતપુડા' તરફ જાય છે, અને બીજો જે કાળકા' તરફ જાય છે, એ અખાજીથી ગારખનાથ જવાના રસ્તામાંથી ફટાઈ જાય છે.
સાતપુડા કે સહસ્રબિંદુગુફાની વાત કરીએ તા કાટથી થેાડુ ઉપર ચઢીને ડાખીબાજુએ પથ્થરચટ્ટી જવાય અને જમણીબાજુએ જટાશંકરની ધર્મશાળા પાસેથી થાડું નીચે ઊતરીને જવાય છે. મોટી મોટી શિલાએના ખનેલી, શંકુ આકારની બખાલ જેવું છે એમાં નીચે એ શિલાઓમાંથી સતત ટપકયા કરતા પાણીને લીધે મોટા ખાખાચીયા જેવુ થયું છે. (આ ખાખાચીયુ' ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહે છે) એટલે ‘સહસ્રબિન્દુ' નામ વ્યાજખી છે અને માટી માટી સાત જેટલી શિલાઓની બનેલી એ જગ્યા હૈાવાથી અત્યારે 'સાતપુડા' નામ પ્રચલિત થયું હશે, એને રસ્તા પગથીયાં વગરતા છે અને ત્યાંનું વાતાવરણુ આલાદક છે,
૧૭
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org