________________
અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી
Jain Education International
સહસ્રમિંદ ગંગાજલ જોઈ પ્રભુ નેમીસરુ દેહ જ ધાઈ જે ય હુઈ સુપવિતા—૩૦ *મિ ક્રમિ ચેત્રપ્રવાડિ જ કીધી મય-જનમ ઊગારિ જ લીધી સીધીય સઘલી ય વાતા—૩૧
ભમીય ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહેરે પાય જ લાગ માગ” સિવસુહ-નાતા—૩૨
હરખિઇ મૂલિગભારુ પામીય નય િનરીયખિઉ નેમિ સુસામીય કામીય-લ-દાતારા—૩૩
જા ગયણ...ગણિ રવિ-સિરિચંદ મૂરતિ સામિ તણીયતાં નંદુ આણંદ સુખ ભારા—૩૪
હું મૂરખ પઈ અછું અજાણ્ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે—૩૫
પઢઇ ગઈ જે એ નવરંગી ચૈત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચંગીય કરÜસુ દેહા—૩૬ ઇતિ શ્રી ગિરનાર ચૈત્રપ્રવાહિ
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org