SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મેટેફ (Metaphor) ઉપચાર અને ધ્વનિ object can be transferred to another object. The interference takes the form of transference, or carrying over' with the aim of achieving a new, wider, special or more precise meaning." મેકરની આ તદ્દન પ્રાથમિક અને અતિસરળ સમજૂતી છે તેના થકી તે એક અલંકાર કઈ રીત છે, અલંકાર તરીકે તેની રમણીયતા કે તેનુ અલંકારત્વ કયાં છે તે પૂરુ સ્પષ્ટ થતું નથી. છતાં અહી એક વાતની સ્પષ્ટતા થાય છે કે આમાં એક પદાર્થનાં લક્ષણ્ણા ખીમાં જોવામાં આવે છે, અને આ સ્પષ્ટતા તેની પોતાની રીતે ઉપયાગી છે. છતાં ઉપચાર તરીકે મેટેકરના કાન્ચગત ગરવા સ્થાનના ખ્યાલ તે આનાથી ઊપસે જ કઈ રીતે? યાગ્ય જ કહેવાયું છે કે -- · Metaphor......is not fanciful ‘embroidery ' of the facts. It is a way of experinencing the facts. It is a way of thinking and of living an imaginative projection of the truth." અને ઝેવનું આ વિધાન ઉપરની વાતના આધાર બને છે— .......if the poet's subject be judiciously chosen, it will naturally, and upon fit occasion, lead him to passions the language of which, if selected truly and judiciously, must necessarily be dignified and variegated and alive with metaphors and figures." કવિનુ` કથયિતવ્ય સમુચિત ભાષા પ્રયાગની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિથી અને મેકર વગેરે અલકારાના પ્રયાગના ખળે ઉચ્ચતર કક્ષાનુ', વૈવિધ્યપૂર્ણ અને ચેતનામય બને છે. સિસેરા અલંકાર તરીકે મેટેકરની એક નોંધપાત્ર વ્યાખ્યા રજૂ કરે છે— A methaphor is a short form of simile, contracted into one word; this word is put in a position not to belong to it as if were its own place and if it is recognizable it gives pleasure, but if it contains no similarity it is rejected '' આના પરથી મેટેરની બાબતમાં આટલા મુદ્દા સ્પષ્ટ થાય છે—રૂપક તરીકે તે ઉપમાનું નાનું સ્વરૂપ છે, કાવ્યમાં તે પેાતાની નહી” એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે, અલંકાર તરીકે અનુભવાતાં તે વાચકને આનંદની અનુભૂતિ કરાવે છે. એક મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યા છે કે અહીં સાદશ્ય નથી તેા મેટેફર નથી, અને તે તેની ઉપર્યુક્ત સિદ્ધિએ નથી. ભારતીય કાવ્યમીમાંસક્રાની એ વાત અહી. તેોંધપાત્ર રીતે વધારે સ્પષ્ટ અને સાથે તુલનાપાત્ર છે કે ઉપમામૂલક અલકારામાં ઉપમેય ઉપમાનને સર્વથા સમાન હાવાનેા દાવા કરી શકતું નથી, છતાં તેને અલંકારામાં જુદા જુદા સાદસ્યભાવે મૂકવામાં આવે છે અને એ જ આ અલંકારેનુંઅલ કારત્વ છે. આ દૃષ્ટિએ ઉપમાની ચન્દ્રાલેાક'ની આ વ્યાખ્યા નોંધપાત્ર છે. . उपमा यत्र सादृश्य लक्ष्मीरुल्लसति द्वयोः । हृदये खेलतोरुच्चे સ્તન્યનીસ્તનયોવિ ॥ (૧૨) વેન્ટીલિયન મેટરની વ્યાખ્યા આ રીતે આપે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy