________________
સુવર્ણ ચંદ્રક અર્પણ
મહુવા
મહુવા જૈન સંઘ તરફથી પૂ.આ.શ્રી નેમિસૂરિજી સુવર્ણચંદ્રક જે વિદ્વાનપુરૂષોને અર્પણ થયો
તે પં.શ્રી છબીલદાસભાઇ અને પં.શ્રી કપૂરચંદભાઇ વારૈયા.
શ્રી ચંપકભાઇ વગડા (પ્રમુખ) પંડિતજીને તિલક કરે છે બાજુમાં પં.શ્રી વસંતભાઇ દોશી છે
શ્રી મહેશભાઇ દલાલ (ટ્રસ્ટી) સન્માનપત્રનું દર્શન કરાવે છે, બાજુમાં પંડિતજી બેઠા છે, પાટ ઉપર પૂ.આ.ભ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ.સાહેબ બિરાજમાન છે
:
O
શ્રી પૂનમચંદભાઇ દોશી (ટ્રસ્ટી) પંડિતજીને સન્માનપત્ર અર્પણ કરે છે પાછળ પં.શ્રી કપુરચંદભાઇ બેઠા છે.
ડૉ. સુમનભાઇ શાહ (ટ્રસ્ટી) પંડિતજીને
સુવર્ણચંદ્રક અર્પણ કરે છે
Main Education International
www.gammalitory.org