________________
चित्र परिचय
મુખાચિત્ર : પૂજ્ય આચાર્યપ્રવર શ્રીવિયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
. गुजराती विभाग
३०४
૩૦૫
૧ વિક્રમના ૧૪મા સૈકામાં વડનગરના નાગર જૈન સંઘે નારાયણા(વર્તમાન નરેના.
રાજસ્થાન)માં વિરાજતા આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી ઉપર લખેલ વિજ્ઞપ્તિ
પત્રના ચિત્રવિભાગનો અંતિમ ભાગ ૨-૩ વાનગરના નાગર ગૃહસ્થ આંબાએ વિ. સં. ૧૫૪૭માં લખાવેલ સચિત્ર
કલ્પસૂત્રના પ્રશસ્તિવાળા અંતિમ (૧૩૦ મા) પત્રની બન્ને બાજુ તીર્થાધિરાજ શત્રગિરિવર ઉપરથી, વાધણ પોળના સમારકામ દરમ્યાન, તાજેતરમાં મળી આવેલ મહામંત્રી વસ્તુપાલના વિ. સં. ૧૨૮૮ ના બે
શિલાલેખો પિકીના પહેલો શિલાલેખ ૫ તીર્થાધિરાજ શત્રુંજયગિરિવર ઉપરથી, વાઘણ પોળના સમારકામ દરમ્યાન,
તાજેતરમાં મળી આવેલ મહામંત્રી વસ્તુપાલના વિ. સં. ૧૨૮૮ ના બે
શિલાલેખો પિકીનો બીજો શિલાલેખ ૬-૧૧ ચિત્ર-૧: બે ગોળાકાર સુશોભનો, કષાયપાહુડ, મૂડબિકી, બારમી સદીના પૂર્વાર્ધ,
૬૮-૫૪૭ સે. મી. ચિત્ર-૨ : બાહુબલી, કષાયપાહુડ મૂડબિકી, બારમી સદીના પૂર્વાર્ધ, ૬૮૫૪૭ સે. મી. ચિત્ર-૩ : ચતુર્ભુજાદેવી, મહાબલ્પ, મૂબિકી, બારમી સદીના પૂર્વાર્ધ, ૭૨૫૪૭ સે. મી. ચિત્ર–૪: સિંહાસનસ્થદેવી અને ચામરધારિણીઓ કષાયપાહુડ, મૂબિકી, બારમી સદીનો પૂર્વાર્ધ, ૬૮૫૪૭ સે. મી. ચિત્ર-પ: અંબિકા, કષાયપાહુડ, મૂડબિદ્ધ, બારમી સદીના પૂર્વાર્ધ, ૬૮•૫૪૭ સે. મી. ચિત્ર-૬ઃ સવર્ણ યક્ષ (?), કષાયપાહુલ, મૂડબિકી, બારમી સદીના પૂર્વાર્ધ ૬૮૫૪૭ સે, મી,
૩૩૩
૩૩૩
૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org