________________
ચતુર્વિશતિ જિનરતુતિઃ ૧૩૩ ધરમ ધરમ ભાષઈ, મુક્તિનઉ માર્ગ દાષઈ. જગિ જિનવર પાષઈ, પાપ જાઈ ન પાષઈ. વરસ દિવસ પાઈ, જે પ્રલે ચિત્તિ રાઈ, પુરુષ અણિએ આજઈ, સૌખ્ય તે ચંગ ચાષઈ. ૧૫ મયગલ ઘર બારી, નારિ સિંગારિ ભારી, રયણ કનક સારી, કોડિ કેતી વિચારી, પ્રભુ તસુ પરિહારી, જ્ઞાનચારિત્રધારી, ત્રિભુવનિ જયકારી, સાંતિ એવુ સધારી. વર કનકિ ઘડાયા, હર હીરે જડાયા, મુગટ સિરિ અડાયા, સૂર તેજિઈ નડાયા, તિવલ તડતડીયા, પાપ પ્રકિઈ પડાયા, કુસુમય ચડાયા, કુંથુ પૂજંતિ રાયા. કરમ ભરમ જાલી, પુણ્યની નીંક વાલી, રતિ-અવિરતિ રાલી, કેવલજ્ઞાન પાલી, અખય-સુખ-રસાલી, સિદ્ધિ પામી સંહાલી, અર અરચિ સુમાલી, આપિ રે કૂલ ટાલી. સુણિન સુણિન હલ્લી, પુષ્યનિઈ પૂરિ ઘલી, ઘર તરુઅરવલ્લી, પુત્તપુત્તેહિં ભલ્લી, નિત નવલ-નવલ્લી, ભૂરિ ભોગેહિં ફુલ્લી, પ્રણમઇ જિણ મલ્લી, તાસુ કલ્યાણવલ્લી. ૧૯ વિગત-કવિ-કુરંગા, પામી પુણ્ય તુંગા, નવિલિ ગવિલ જંગા, દૂધ દોષો દુરંગા, જવ દૂચ જિન સંગા, સુવ્રતસ્વામિ ગંગા, કિરિ તરલ-તરંગા, આલસૂ માંહિં ગંગા. २० નમિ નય નિવારઈ, માન-માયા વિડાઈ, ભવજલધિ અપારઈ, હેલિ હેલાં ઊતારઈ, ભગત-જન સધાર, લોભ નાણુઈ લગાઈ, જિન જુગતિ જુહારઈ, તે સેવે કાજ સાર.
૧૮
કડી ૧૫. B મુક્તિનુ. A સાખ્ય. કરી ૧૬. A અંગાર. B સંત. A સેવ જુહારી. કડી ૧૭. B કનક. A મુકુટ તેજેઇ; તિવિલ. કડી ૧૮. A કરમરમ. કડી ૧૯. B સુણિ ન થલી. A જિન. કડી ૨૦. A વિગતિ કલિ કુરંગા. 8 નવલ ગવલ જંગ. A દાખ્યા. B હુઆ. A માહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org