________________
૧૦ ભક્ષ કરે. સુગ્ર૦ ૯
Jain Education International
કચ્છના રાજકવિ યતિશ્રી કનકકુશળજી : ૧૨૯
થા શ્થ જુટા, બિછૂટા લડાકા,
ખલાંરા લાં, ખેલ ખગ્ગા ખડાકા; દડા સા ઉડે, અંડ મુંડા દડાકા,
ભરે ડગ્ગ દિગ્ધા, કરંતા ભડાકા. ધમાધમ્મ ધોચે, ખરચ્છી ધમો,
ધમાધમ્મ ધીંગા, ક્રસ્સી ધમોડા, મુડતાં પડતાં, લડતાં સુોડા,
ખગ્યાં સુલગ્યાં, પગાં કંધ ખોડા. ડમક ડમર્ક, ખજે રુદ્ર ડાર્ક,
હણ્યા ચંડીએ, ચંડ મુંડાં સુહાર્ક, હુવા કુંભ નિકુંભ, મહિષાં હલાર્ક,
ખરી યોં કરી, ભૂત પ્રેતાં ખુરા. ત્રસંતા પલાંરા, ડલા મુખ ત્રાસ,
મહેકંત અત્રં, કરતું તમારું; ભુખે॰ ભૂત પ્રેતાં, કરે આગ ત્રાસ, વડા મુંડ ખંડ, કરે મુખ વાસ. પીયે ભૂતણી, પ્રેતણી રક્ત પ્યારું
ગ્રસે ત્રિદ્ધી, યોગણી મંસ ગ્રાસ; હુએ ડાકણી સાકણી, હી હુલાસ,
ઉડે સામડી, આંતડી લે અકાસ. રુદ્રે રુંડ મુંડીય, માલા રચાઈ,
ઇસો જુદ્ધ, કુદ્દે, કિયો આપ આઈ; સુરાં ઓ નરાં, શેષ સંપે સુહાઈ,
વધાઈ વધાઈ, સુગાવે વધાઈ. બ્રહ્મમ્મા વિસન્તુ વૃષાક ! વખાણે,
યતી ઓ સતી, પાર યોગી ન જાણે, ઠવ્યા પાય કૈલાસ, વાસા કિાણે,
મહાદેવ સેવા કરે, સુખ માણે, પ્રથીપત માંહીં, વધાવો પ્રમાણું,
ઔની ફ્રે, સમુદ્રાં તંત આણું,૧૨ તુમ્હી માહમાઈ, મહી કચ્છ ભાણું,
થપ્યો આસપૂરી, સહી સુચ્છ થાણું. દીયો સંપદા, સુખ શાન્તિ સદાઈ,
મહી સુખ માણે, યોં કીજે સુમાઈ; ભરો કચ્છ મેં સંપદા મન ભાઈ,
લહે ક્રોડ ક્રોડાને લોકો લુગાઈ. વડાઈ વડાઈ તુ માતુ વડાઈ !
૧૧ શંકર. ૧૨ અવનિમાં સમુદ્રપાર લગી તમારી આણ ફરતી રહેશે.
For Private & Personal Use Only
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
www.jainelibrary.org