________________
૧ સુવર્ણ.
Jain Education International
ર
કચ્છના રાજકવિ તિશ્રી કનકકુશળજી : ૧૨૭
વડા ધરા, નુપુરાં નાદ ખાજે, ઘણા દુંદુભિ, વાદળાં શબ્દ ગાજે; રહે પાય રમજોલ, તાલે સુરાજે,
ભજ્ગ્યાથી ભવાની સકલ દુઃખ ભાજે. ૨
ભલી પીંડીયું, ઊપમા તીરભથી,
બિહુ ધ રંભા, અણી સુંડ હથ્થી; નિતંબા પ્રલંબા, રચ્યા ચક્ર રથી,
વસે હીય મેં, જીવ જ્યાઁ વીસ હથ્થી.
લખી લંક સૂરાં તણી, સંક આડી,
વણાવી સુક્રેસી, મુકેસીય વાડી; લટંગા મુઢંગા તણી, લાલ નાડી,
હડપચી.
મહંમાય મો, ધર્યા આપ આડી !
વળી મેખલા, લંકવાળી વિશાળી,
સુહાલી, રૂપાલી, સુકાલી, રસાલી; કસી છાતીએ કંચુકી રંગ કાલી,
ભજો શ્રી ભવાની, ભુજા વીસવાલી
ભુજા વીસ મેં, ચૂડ શ્રોવન ભાળી,
બી આંગુલી, વીંટીયાં નંગવાળી; ઉદે અંબ, નક્ષત્ર આભા ઉન્નળી,
મહા માય માતુ, ભજો જ્યોતવાળી. સર્જાતી ગળે શોભતી, મોતી માળા,
વણી કંઠ કંઠી, ત્રિરેખા વિશાળા; રચી અંબ અંબા, સુડોડીર રસાલા,
વખાણી પ્રમાણી, મહંમાય ખાલા, રંગ્યા ઓષ્ટ તંબોલ, બિંબં સુરંગા,
અંગે જ્યોત દંતાન, આહીર ગંગા, ભણે જીભસ્યું, ચાર વેદા અભંગા,
ઉમા ઇસરાણી, વખાણી ઉતંગા. કહ્યા હેમ પાત્રાં, જસા દો કપોલા,
ઝળકે નથે, નાક મોતી અકોલા, ચખે રંગ રાતી, સુહાતી કચોલા, ભવાં આંખ મોહ, ભવન્નાથ ભોળા.
For Private & Personal Use Only
૩
૪
૫
८
૯
www.jainelibrary.org