________________
यदा कुभ गते भानु, सिंह लग्नं परित्यज्यते । गोधूलिक विधवी स्यात् कुलनाशकरी ग्रहे ।।
[૧૪] સિદ્ધિ એગ શુક્રવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ નક્ષત્ર હોય, સોમવારે હિણી, મૃગશિરા, પુષ્ય, અનુરાધા કે શ્રવણ હય, મંગળવારે ઉત્તરા ભાદ્રપદ, અશ્વિની કે રેવતી હેય, બુધે કૃત્તિકા, રહિણી, મૃગશિરા, પુષ્ય અનુરાધા હોય, ગુરૂવારે અશ્વિની, પુનર્વસ, અનુરાધા કે રેવતી હોય, શુક્રવારે પુનર્વસુ, અશ્વિની, પૂર્વા ફાલ્ગની, રેવતી, અનુરાધા કે શ્રવણ હય, શનિવારે રોહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હોય–તે સિદ્ધિ રોગ થાય છે.
સિદ્ધિ વેગ (શી બધી शुक्रे नंदा, बुधे भद्रा, शनी रिक्ता, कुजे जया । गुरौ पूर्णा तिथि ज्ञेया, सिद्धियोग उदाहृतः ।।
અર્થ: શુક્રવારે નદા, બુધવારે ભદ્રા શનિવારે રિક્તા, મંગળવારે જ્યા અને ગુરુવારે પૂર્ણ તિથિ હોય તે સિદ્ધિ યોગ થાય છે.
[૧૫] મૃત્યુ વેગ आदित्य भोम योनन्दा, भद्रा मार्गक चन्द्रयोः । बुधे जया गुरौ रिक्ता, शनौ पूर्णा च मृत्यु दा ॥
અર્થ : રવિ અને મગળવારે ના હોય, શુક્ર અને સેમવારે ભદ્રા હોય, બુધવારે જયા હોય, ગુરૂવારે રિક્તા હે, શનિવારે પૂર્ણ તિથિ હોય તો મૃત્યુ યોગ થાય છે,
આવા યોગમાં યાત્રા-પ્રવાસ ન કરવા જોઈએ. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રમાકર :
૧ ૪૬