________________
આજ રીતે બધી રાશિઓના વેધ, ચક્રમાં સમજી લેવા.
તુલા કુણથી, કન્યા વૃશ્ચિકથી, મિથુન ધનથી, મકર વૃષભથી, મેષ સિંહથી-આ રાશિઓને પરસ્પર સમજીને છોડી દેવી, વેધ વિવાહ આદિ શુભ કાર્યોમાં વયે છે.
क्रान्ति साम्येच कन्याया, यदि पाणिग्रहो भवेत् । कन्या वैधव्यतां याति, ईशस्य दुहिता यदि ।।
જે કાન્તિ સામ્યમાં વિવાહ થાય, તે મહાદેવજીની પુત્ર પણ વિધવા બને.
[૮] દધા-તિથિ દેખ વિચાર मोने चापे द्वितीया च, चतुर्थी वृष कुभयो । मेष कर्क टयोः षष्ठो, कन्या युग्मेषु चाष्टमी ।। दशमी वृश्चिके सिंह, द्वादशी, मकरे तुले । एतास्तु तिथयो दग्धाः, शुभे कर्मणि वर्जिताः ।।
અથ - મનના ખનના સૂર્યમાં બીજ, વૃષભના કુલના સૂર્યમાં ચોથ, મેષ અને કર્કના સૂર્યમાં છઠ, કન્યા અને મિથુનના સૂર્યમાં આઠમ, વૃશ્ચિક અને સિંહના સૂર્યમા દશમ, મકર અને તુલાના સૂર્યમાં બારશ આ સંક્રાન્તિઓમાં ઉક્ત તિથિઓ દગ્યા જાણવી, શુભ કાર્યોમાં આ તિથિઓ વજિત ગણાય છે.
]િ ચન્દ્રવાસ ઘટી વિચાર
Iઈશાળાગ
૫
અનિકોણ ૧૨
દક્ષિણ ૨૧
૫ ઉત્તર
૧૫
૧૯ વાયગણ પશ્ચિમ
માવિક
શ્રી જતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
:
૭.