________________
સૂર્યની લાત વાગે તે સંપત્તિનો નાશ બાય, મંગળની લાત મૃત્યુકારક છે, ગુરૂની લાત બંધુને નાશ કરે, શનિની લાત કુળને ક્ષય કર, રાહુની લાત નાશકારક છે. શુની લાત દુખ દાયક છે. બુધ અને ચન્દ્રની લાત ત્રાસદાયક છે.
[૭પાત દેષ વિચાર જે નક્ષત્રમાં સૂર્ય હાય, તે નક્ષત્રથી પાત દેષ કહેવાય છે.
મઘા, અશ્લેષા, ચિત્રા, અનુરાધા, રેવતી. શ્રવણ એ છે નક્ષત્ર પાત છે. આ નક્ષત્રોના સાગથી છ પ્રકારના પાત બને છે.
પ્રથમ-સૂર્ય નક્ષત્રથી ર૭ રેખા ખેંચવી તેને નક્ષત્ર પાત કહે છે.
ષટૂક કરે, પછી અશ્વિની આદિના ફેરના નાત્ર સુધી ગણત્રી કરવી, જે ષક નક્ષત્રમાં ગણત્રી પૂરી થાય ત્યારે પાત દેલ લાગે.
છ પ્રકારના પાતના નામ:
(૧) પાવક, (૨) પવસાન, (૩) વિકાર, (૪) કલહ, (૫) પ્રત્યુ, (૬) ક્ષય.
આ છ પાત પિતાના નામ અનુસાર ફળ આપે છે.
પાતથી બ્રહ્માનું પતન થયું. પારથી વિણનું પણ પતન થયું અને શિવનું પણ પતન થયું.
માટે વિવાહમાં પણ છે ખાસ કરીને છેડી રે.
ચિત્રા નક્ષત્રને પાત વિચિત્ર દેશમાં વર્જિત છે, અનુરાધાને પાત માળવામાં નિષિદ્ધ છે. રેવતી અને શ્રવણનો પાત ઉત્તરમાં વર્ષ છે અને અભિષાને પાત સર્વ દેશમાં વન્ય છે.
[૮] યુતિ દોષ જે રાશિ પર ચન્દ્રમાં હોય અને જે રાશિ પર જે ગ્રહ હેય-તે શુક વિના શુભાશુભ દેષ થાય છે, એટલે વર્યું છે. શ્રી યતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
= ૨૯