________________
૪૩ નિરાશાકે નિષ્ફળતાની કલપના છેડી દે, મુશ્કેલીથી ભય ન
પામે, કરવાનું કારણ નથી. ૪ર કોઈ મહત્વની વ્યકિતને તમારા જીવનમાં પ્રવેશ થાય, સારા - મિત્ર સાથે નેહ બ ધાય. ૪૧ કરજ ચૂકવી શકશો, થોડો વખત આર્થિક મુશ્કેલી ભોગવવાની છે. ૪૦ અપેક્ષાઓ પુરી થવામાં મુશ્કેલીઓ આવશે મિત્રની મદદની આશા
નકામી છે. તમારી મેળેજ રસ્તો કાઢી શકશે. ૩૩ પ્રેમ કે લગ્ન જીવનમાં દુઃખ જન્મશે, પ્રતિસ્પધીઓના કારણે
ચિંતા થશે. અગત્યના લગ્ન અંગે હમણા નિર્ણય ન લે. ૩ર શેર સટ્ટો, જુગારમાં નશીબ અજમાવવા ન જશો, ભાગ્ય ઉલટું
પડશે. પુરૂષાર્થથી જ સફળતા મળી જશે. ૩૧ ઉપગીને સારા સમાચાર-તક મળશે આગળ વધે સમય
સારે છે. ૩૦ હિત શત્રુને ઇર્ષાળુઓથી સાવધ રહે મહત્વની વાત કોઈને ન
કહે. જાગતા રહે. ૨૨ લગ્નના પ્રશ્નનો ઉકેલ જલદી આવશે. ભાગીદારી થશે. મુસાફરી
સફળ થશે. ૨૧ મિલ્કત-સંપત્તિનું નુકસાન થશે, ખર્ચ વધે માટે હાલ નાણા
રોકાણ વધારવું નહિ. ૨૦ નો સબંધ બંધાશે, તેની સારી તક મળશે સુખને સમય
આવે છે, અટકેલ લાભ મળી જાય. ૧૧ કઈ દ્વિધા હોય તે છેડી દે, દઢ નિર્ણય કરે સાહસ કુળશે,
ચિતા ન કરવી. ૧૦ (જવાબ કંઈ મળતું નથી) ૦૦ નિરાશાને નિષ્ફળતાના ઘણા પ્રસંગે હોવાથી સાહસ કે નવું કરવાનું બંધ રાખવું.
ત્રણ વાર એક જ જવાબ મળે તે તેનું ફળ વીકસ મળશે જ
*
S
સહ
- અદ્દભુત ચમત્કાર જથશે.
વિભાગ છે