________________
પડવે અને તેમના દિવસે ગિની (નેગી) પૂર્વમાં હોય છે. બીજ અને દશમના દિવસે ચેગિની ઉત્તરમાં રહે છે. ત્રીજ અને અગ્યારસના દિવસે ગિની એરિન ખૂણામાં હોય છે. ચોથ અને બારસના દિવસે ગિની નૈઋત્ય ખૂણામાં હોય છે. પાંચમ અને તેરસના દિવસે ગિની દક્ષિણ દિશામાં હોય છે. છઠ અને ચૌદસના દિવસે ચેગિની પશ્ચિમ દિશામાં હોય છે. સાતમ અને પૂનમના દિવસે ગિની વાયવ્ય ખૂણામાં હોય છે.
આઠમ અને આમાવાસ્યાના દિવસે પેગિની ઈશાન ખૂણામાં હોય છે.
ગિનીને જોગાણી પણ કહે છે,
ગિની પૂછે હોય તે વાંછિત પ્રદ છે. દક્ષિણ હોય તે ધન વિનાશિની છે. સન્મુખ હોય તે મરણપ્રદ છે.
દિશાશૂલ ડાબો ભલે, ચિની ભલીજ પુંઠ, ચંદ્રમા સન્મુખ ભલે, લાવે લક્ષ્મી યુટ.
ચેગિની પૂછે ભલી છે, ચન્દ્રમાં સન્મુખ ભલે છે. તે અણધારી સંપત્તિ મળે. અને દિશાશૂળ ડાબી બાજુનો લાભ કરનાર છે.
(૨૭) વાવ કૂવા ખોદવાનું મૂહુર્ત स्वात्यां अश्विनी पुष्य हस्तेषु चैत्रे, चैव पुन व सौ रेवत्यां वारुणे चव वापि-कर्म प्रकाश्यते ।
અથ - અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, વાતિ, અનુરાધા, શતભિષા ને રેવતી-આ નક્ષત્રોમાં વાવ કૂવા ખેડાવવા તે શુભ છે. શ્રી થતીન્દ્ર સુત પ્રભાકર :
: ૧૨