________________
વર્ણમાં એક વશ્યમાં છે, તારામાં ત્રણ, નિમાં ચાર, શહમૈત્રીમાં પાંચ, ગુણમૈત્રીમાં છે. ભકૂટમાં સાત અને નાડીમાં આઠ ગુણ છે. બધાના મળીને ૩૬ રોગ થાય છે એથી ગુણેને રોગ ૧૮ થી વધારે શુભ થાય છે.
વર્ણ | શશિ વર્ણ જ્ઞાન ચક્ર બ્રાહ્મણ 1 મીન ! કઈ ! વૃશ્ચિક
| સિહ | ધન વૈશ્ય વૃષભ કન્યા મકર
ક્ષત્રિય
શુદ્ર
મિથુન | તુલા
વર વર્ણ
પ્રાણ
કન્યાવણું
વરથી ઉચ્ચ વર્ણ રાશિવાળી કન્યા શુભ નથી હોતી, એવું શા કહે છે.
[૨૦] તારા ફટને વિચાર કન્યાના નક્ષત્રથી વરના નક્ષત્ર સુધી અને વરના નક્ષત્રથી કન્યાના નક્ષત્ર સુધી ગણત્રી કરીને તેને નવના આંક વડે ભાગાકાર કરે. જે ૩-૫-૭ શેષ આવે તે અશુભ સમજવુ. જે ૧-૨-૪૬-૮-૯ તારા બચે (શષ રહે) તે શુભ સમજવુ.
વિભાગ પહેલો