________________
ડાબા હાથની હથેલીમાં તાડન કરવું તે ત્રાસની મુદ્રા. આ મુદ્રા વિધ વાસનાથે કરાય છે.
૮ વજ મુદ્રા ‘वाम हस्तस्योपरि दक्षिण कर कृत्वा कनिष्ठिकाऽङ्गुष्ठाभ्या मणिवन्ध सवेष्टय शेषाहगुलीना विस्फारित प्रसारणेन वज्रमुद्रा'
અર્થ ડાબા હાથ ઉપર જમણે હાથ મૂકી કનિષ્ઠા આંગળીને અંગુઠાઓ વડે હાથના કાંડાઓને વીટીને બાકીની આંગળીઓ ફેલાવીને છેડી દેવી તે જ સુદ્ધા. આ સુકા વડે જિનબિંબ આદિનું દુષ્ટ રક્ષા નિમિત્તે સકલીકરણ કરાય છે.
૯ પામુદ્રા 'पद्माकारी करौ कृत्वा मध्येङ्गुष्ठी कणिका कारौ
• વિખ્ય સેવિત ' અથ : ખીલ્યા વિનાના કમળના ફૂલના આકારે બંને હાથ ભેગા કરી વચ્ચે કર્ણિકાના આકારે બને અગૂઠા થાપવા તેનું નામ પદ્ધ સુદ્રા છે. પ્રતિષ્ઠામાં આ મુદ્રા કરાય છે.
૧૦ ચકમુદ્રા 'वामहस्ततले दक्षिणहस्तमूल सनिवेश्य करशाखा
विरलीकृत्य प्रसारयेदिति चक्रमुद्रा' અર્થ:- ડાબા હાથની હથેલીમાં જમણા હાથને કહો સ્થાપીને આંગળીઓ છૂટી પાડીને ફેલાવવી તે ચકમુદ્રા. આ મુદ્રા વ અધિવાશનના પ્રસંગે બિંબના પંચાંગને સ્પર્શ કરાય છે.
૧૧ પરમેષ્ઠી મુદ્રા उत्तानहस्तद्वयेन वेणीवन्ध विधायाङ्गुष्ठाभ्या कनिष्ठिकेतर्जनीभ्या च मध्यमे संगृह्यानामिकं समीर्यादिति परमेष्ठि मद्रा' શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
:૪૫૬