________________
અર્થ - કલશ પ્રાસાદના મસ્તક ઉપર મુગટ રૂપ કહેવાય છે. માટે વિધિના જાણકાર ઉત્તમ લક્ષણવાળે કળશ બનાવ
દહેરાના શિખર ઉપર કલશનું લક્ષણ અને પરિમાણુ શિપ શાસ્ત્રમાં દહેગના માપ અને જાતિના અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારનું કહેવુ છે.
નાગર, લતિન, સાંધાર, મિશ્રક, વિમાનનાગર, વિમાન પુષ્પક અને ધાતુજ, રત્નજ, દાજ, રથા આદિ આ જાતિના પ્રાસાદના કશેનાં પરિમાણ નીચે મુજબ ૩ પ્રકારના હોય છે
(૧) નાગરાદિનો પ્રસાદના વિસ્તારથી આઠમા ભાગને કલશનો વિસ્તાર મધ્ય ભાગે કરે અને રત્નજદિને એથી સવા કર. કલશનું આ જધન્ય માપ ગણાયું છે. આમાં મેળ ભાગ ઉમે ૨વાથી તેનું ઉત્તમ માપ અને બત્રીશમે ભાગ ઉમેરવાથી મધ્યમ માપ થાય છે.
(૨) પ્રાસાદની માત્ર રેખાથી પાંચમા ભાગ જેટલું પણ કલશનું માપ હોય છેઆ કવચના માપને બીજો પ્રકાર છે બૃહતપ્રાસાદના કલશોના માટે ઉપયોગી છે.
(૩) આંબલ્સારાના વિસ્તાર ૪ ભાગ કરી તેના ૧ ભાગને સવાયો કરતા જે માપ આવે તેના બરાબર પણ કલશને વિસ્તાર થાય છે.
() વરાટ-દ્રાવિડ, ભૂજ, વિમાનેવ અને સર્વ પ્રકારના વલમી પ્રાસાદના કવશેનું વિસ્તારમાપ પ્રાસાદના વ્યાસના છ ભાગ જેટલું હોય છે આ મધ્યમ માપ છે. અને વષષ્ઠાશ યુwત કરવાથી ઉત્તમ અને ઠાશ હીન કરવાથી કનિક માપ ગણાય છે.
૧૨ આજકાલ કલશમાપમાં ચાલતી ભૂલ
ઉપર નાગાદિ જાતિના પ્રાસાદના કલશેનાં ભિન્ન ભિન્ન માપ અને પ્રત્યેકના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠાદિ ભેદે લખ્યા છે. છતાં આજ કાલના કારીગરે તેને કઈ પણ ઉપગ કરતા નથી. સર્વ માપના પ્રાસાદના કલશાનું માપ એક જ પ્રકારનુ રાખે છે. ખરી વસ્તુ તે એ છે કે દંડનું તેમજ કવિશેનું માપ પણ કનિષ્ઠા ૫૬–૪૪૧ :
વિભાગ ચાથી