________________
અર્થ:- પાટલીના મધ્યભાગે અર્ધચંદ્રાકાર કરી તેની બને બાજુમાં ગગારા કરવા. પાટલીના મધ્ય ભાગે દંડ ઉપર કલશ કરે અને બંને તરફ ઘંટડીઓ લટકાવવી. બુદ્ધિમાને ઘંટડીઓની તરફના ભાગને ચામર વડે શુશોભિત કરવા અને પાટલી ઉપર પાપને હરનારી તથા શત્રુને નાશ કરનારી પતાકા-વિજા ચડાવવી.
૮ દંડ શાને મનાવો? वंशमयस्तु कर्तव्यः सारदारुसमन्वितः । નિર્વ: સુદઢ: વાર્થ: (વા) કાગ લેનતા સમણિ વિષાા, વિષ: મિર્તઃ
અર્થ:- ડ વાંશને કર અથવા શ્રેષ્ઠ જાતના લાકડાને કર. તે દંડ ઘા લાગેલે, પિ કે વકે ચૂકે ન હોય એ નિષ, સમગાંઠોવાળે અને વિષમ પવાલે બનાવવું જોઇએ.
૯ હજાનું માપ ध्वजाहण्डमामाणेन पताकां च प्रलं वयेत् । पृथुत्वष्टमाशेन, त्रिशिखामविभूषिताम् ॥ . शिखाः पञ्चपकर्तव्या, ध्वजाग्ने तद विचक्षण. । दिव्य वस्त्र पताका चाऽर्धचन्द्र श्चैव किंकिणी ॥
અર્થ – ધ્વજા દંડના માપની ઉપર પતાકા લંબાવવી. પતાકાનો વિસ્તાર લંબાઈના આઠમા ભાગને કર. ૩ શિખાઓ વડે પતાકાને ભૂષિત કરવી અથવા તેને ૫ શિખાઓ કરવી. પતાકા દિવ્ય વરની બનાવવી. તે ઉપર અર્ધચન્દ્રને આકાર કર, નીચલે છે. શિખાઓ ઉપર ઘુઘરીઓ લટકાવવી.
૧૦ વિજાવતી (તંક્ષિકા) રેપણુ रेखाघे त्रिभागाचे वा, सूत्रांशे पादवजिते । ध्वजावती तु कर्तव्या, ईशाने नैऋतेऽपिवा ॥
વિભાગ ચોથા
૪૮ ૧