________________
અર્થ :- ખરશિલાથી કળશના મથાળા સુધીની પ્રાસાદની ઉંચાઇના ત્રીજા ભાગ જેટલા લાખે! ઈંડ ઉત્તમ ગણાય અને ભ્રષ્ટ માંશ હીન કરતા મધ્યમ કહેવાય અને ચતુર્થાંસ હીન કરતા કનિષ્ટ માપના દડે થાય.
૪ ૬૩માપ બીજા પ્રકારે
प्रासाद पृथुमानेन, ध्वजादण्ड तु कारयेत् । मध्यमं दशमाशान, कनिष्ठ चान पञ्चमम् ॥
-
અર્થ :- પ્રાસાદના વિસ્તારના માપના ધ્વજા દંડ કરાવવે. તે દશાંશ હીન કરીને મધ્યમ અને પંચમાંશ હીન કરીને કનિષ્ટ માપના ફ્રેંડ કરાવે.
૫ ૪૪માપ ત્રીજા પ્રકારે
मूल रेखा प्रमाणेन, ज्येष्ठः स्याद् दण्डस भवः । मध्यनेा द्वादशांशानः षडगोनः कनिप्टकः ||
અર્થ :- રેખા મૂળના વિસ્તારના માપે જ્યેષ્ઠ માપના ડ થાય છે. તેમાંથી ૧ દ્વાદશાંશ હીન કરતાં મધ્યમ અને ૧ ષષ્ઠાય હીન કરતાં કનિષ્ઠ માપના દંડ અને છે.
૫ (બ) ક્રૂડની જાડાઈ
एकहस्ते तु प्रासादे, दण्डे पादान मंगुलम् | अर्धाङगुला भवेद् वृद्धि पञ्चाशद्वस्तकावधि ॥ पृथुत्व च प्रकर्तव्यं, सुवृत्तं पर्वकान्वितम् । एकादि पर्वतः कार्यः पञ्चविशतिका वधिः ॥ विषम् पर्वोभाव शस्ताः स्वस्वाभिधानतः । त्रयोदश स्युर्दण्डा वै पर्वभेदेस्तथात्तमाः ॥
૪૩::
: વિભાગ ચાથા