________________
[3] ધા નક્ષત્ર , રવિવારે ભરણી, સેમવારે ચિત્રા, મંગળવારે ઉત્તરાષાઢા, બુધવારે ધનિષ્ઠા, ગુરૂવારે ઉત્તરા ફાગુની, શુક્રવારે જયેષ્ઠા અને શનિવારે રેવતીએ દશ્ય નક્ષત્ર કહેવાય છે.
[૪] યમ ઘંટ યોગ मघा दिव्यो विशाखेन्दौ. भोमे चार्द्रा नले गुरो। बुधे मूलं विधिः शुक्रे यम घंट शनि करः ॥
અથ : રવિવારે મઘા નક્ષત્ર હોય તે, સેમવારે વિશાખા હોય તે, મંગળવારે આ હેય તે, બુધવારે મૂળ હેય તે, ગુરૂવારે કૃતિકા હોય તે, શુક્રવારે રેહિણું હોય છે અને શનિવારે હસ્ત હોય તે યમઘંટ યૂગ થાય છે.
આ ચોગ શુભ કાર્યોમાં વર્ષે છે. विन्ध्यस्योत्तरे भागे, यावदातु हिमाचलम् । यम घट दोषोऽस्ति, नान्य देशे कदाचनः ।। लग्नाच्छुभग्रहा: केन्द्र त्रिकोणे ऽ वास्थितो यदि । चन्द्रे वाऽपि न दोषः स्याद्यम धंट क-सप्लवः ।।
અથ વિધ્યાચળના ઉત્તર ભાગમાં જ્યાં સુધી હિમાલય પર્વત છે, ત્યાં સુધી યમ ઘટ દેાષ લાગતો નથી.
લગનથી ગભ ગ્રહ કેન્દ્ર-ત્રિકોણમાં સ્થિત હોય તે ચન્દ્રદેષ નથી થતું એટલે યમ ઘટ-દોષ પણ નથી જ થતો. પશી પાછો નહિ જાય, ને વિન નિશ્ચય થાય; પ્રતિષ્ઠા, વાતુ ખાતજ હોય, નિશ્ચય મૃત્યુ તેને થાય.|
[૫] વિવજિત રોગ गृह प्रवेशे यात्राया, विवाहे च यथा क्रमम् । भौमेऽश्विनी शनी ब्राह्म, गुरु पुष्प विवर्जयेत् ॥
અથ: મગળવારે અશ્વિની નક્ષત્ર હોય તે ગૃહપ્રવેશ ન કર, શનિવારે રોહિણી નક્ષત્ર હોય તે યાત્રા પ્રસ્થાન ન કરવુ અને ગુરૂવારે પુષ્પ નક્ષત્ર હોય તે યાત્રા ન કરવી. આવા રોગ અનિષ્ટકારક નીવડે છે માટે તેને ત્યાગ કરવા.
* વિભાગ પહેલે