________________
ઘરમાં સમાન કાઇટ અને વિષમ ખંડ એક વિધિથી કરવા, પૂર્વ ઉત્તર દિશામાં ઈશાન કેણમાં) પલવ અને દક્ષિણ પશ્ચિમમાં મૈત્રક કેણમાં) મૂલ કરવા.
सव्वेवि भारवट्टा मूलगिहे एग सुत्ति कीरति । - पीढ पुण एगसुते उवरय गुंजारि अलिदेसु ॥ | મુખ્ય ઘરમાં બધા ભારવટ બરાબર સમસૂત્રમાં રાખવાં, તથા એારડે શું જારી અને અહિંદમાં પીઢાએ પણ સમસૂત્રમાં રાખવા.
૮૭ ઘરમાં કેવા લાકડા વાપરવા તે - हलघाणय सगडमई अरहट जताणि कटई तह य । * પુરિ વીરતા ઘણા ય શકું વજન
હળ, ઘાણી, ગાડી, હિટ, કાંટાવાળા વૃક્ષ, પાંચ પ્રકારનાં ઉઠુંબર (ઊંબરો, વડ, પીપલ, પલાશ અને કહ્યું બર) અને જે વૃક્ષ કાપવાથી દૂધ નિકળે, ઇત્યાદિના લાકડાંએ ઘરકાર્યમાં લાવવા નહિ
विज्जउरि केलि दाडिम भीरी दोहलिद्द अंबलिया । बब्बूल बारभाई कणयमया तह वि ना कुज्जा ॥
બીજોરું, કેળ, દાડિમ, લીંબુ, આડ, આંબલી, બાવળ, બેરડી અને પીળા પુલવાળા વૃક્ષ ઇત્યાદિ વૃક્ષના લાકડા ઘરકામમાં નહિ લાવવા, તેમજ તે વૃક્ષ ઘર આગળ વાવવાં પણ નહિ,
एयाण जइ वि जडा पाडिवसाओ पपिस्सइ अहवा । छाया वा जम्मिगिहे कुलनासा हबई तत्थेव ॥
ઉપર કહેલ વૃક્ષનાં મૂલ ઘરની સમીપમાં હોય અથવા ઘરમાં પ્રવેશ કરતાં હોય તથા જે ઘરની ઉપર તે વૃક્ષની છાયા પડતી હોય તે કુલનો નાશ થાય.
:વિભાગ શ્રી ૪૩૦ :