________________
ગુરૂ-બી પાચમ, નવમા અને કેન્દ્ર સ્થાનમાં હોય તે શુભ છે.
શુક ૯, ૫, ૨, ૪, ૧૦ એ પાંચ સ્થાનમાં હોય તે શુભ છે.
ચન્દ્રમા બીજા અને ત્રીજા સ્થાનમાં શુભ છે. એ દરેક ગ્રહ અગ્યારમા સ્થાનમાં હોય તે શુભ છે. खे ऽर्कः केन्द्रारि धर्म षु शशि ज्ञोऽरिनवास्तगः।। षष्ठेज्य रचत्रिगः शुक्रो मध्यमः स्थापना क्षणे ।।
आरेन्द्वा. सुतेऽस्तारिरिश्फे शुक्र स्त्रिगा गुरुः । विमध्यमः शनिर्धीखे सर्व शेपुषु निन्दिताः ॥
અર્થ: સૂર્ય દશમા સ્થાનમાં હેય. ચન્દ્રમાં કેન્દ્ર (૧, ૪, ૭, ૧૦) છે અને નવમા સ્થાનમાં હોય બુધ સાતમા અને નવમા સ્થાનમાં હેય, ગુરૂ છઠ્ઠા સ્થાનમાં હોય, શુક બીજા અથવા ત્રીજા સ્થાનમાં હોય, તો તે પ્રતિષ્ઠા કુડળી મધ્યમ ફળ દાયક જાણવી
મંગળ ચંદ્રમા અને સૂર્ય એ પાંચમા સ્થાનમાં હેય, શુક્ર છઠા સાતમા અથવા બારમા સ્થાનમાં હૈય, ગુરૂ ત્રીજા સ્થાનમાં, હેય, શનિ પાંચમા અથવા દશમા સ્થાનમાં હોય તે તે કુંડળી વિમધ્યમ ફળદાયક છે. તે સિવાય બીજા સ્થાનમાં કેઈ ગ્રહ હોય, તે તે નિંદનીય છે.
૮૦ શ્રી જિનરાજ -પ્રતિષ્ઠા મુહુતી बल पति सूर्यस्त सुते बलहोनेऽङ्गरकै बुवं चैव । मेषवृपस्थे सूर्य क्षपाकरे चाहती स्थाप्या ।।।
અર્થ: શનિ બળવાન હોય મંગળ અને બુધ બળવાન હોય તથા મેષ અને વૃષમાં સૂર્ય અને ચંદ્રમા હોય ત્યારે શ્રી અરિહતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી.