________________
અશુભ યોગને નાશ કરીને સિદ્ધિકારક થાય છે. કેટલાક આચાર્યો કહે છે કે લગ્ન શુદ્ધિ ઠીક હોય તે કગોને નાશ થાય છે. ભદ્રા તિથિ દિના પછી શુભ થાય છે. कुतिहि-कुवार-कुजोया विट्ठी वि अ जम्मरिक्त दड्ढ ति हो । मञ्झण्हविणाओ पर सवपि भभं भवेऽस्ता ॥
અર્થ - દુષ્ટ તિથિ, દુષ્ટ વાર, હૃષ્ટ ગ, વષ્ટિ, જન્મ નક્ષત્ર અને તિથિ એ બધા દિવસના મધ્યાહ્ન પછી અવશ્યપણે શુભ થાય છે.
अयोगास्तिथि वारर्भ-जाता येऽमी प्रकीत्तिताः । लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ।। यत्र लग्न विना कर्म क्रियते शुभ सञकम् । तत्र तेषा हि योगाना प्रभावाज्जायते फलम् ।।
અર્થ - તિથિ વાર અને નક્ષત્રોથી જે-જે યુગો થાય છે, તે બધા બળવાન ગ્રહવાળા લન સમયમા નિર્બળ બની જાય છે. અથૉત્ લગ્નબળ સારૂ હોય તે કુગને દોષ થતું નથી. જ્યાં લગન વિના જે શુભ કાર્ય કરવામાં આવે તે ત્યાં તે કોના પ્રભાવથી અશુભરૂપે ફળે છે.
૭૬ લગ્ન-વિચાર लानं श्रेष्ठ प्रतिष्ठाया क्रमान्मध्यमथा वरम् । द्वयङ्ग स्थिर च भूयाभि-गुणराढयं चरं तथा ।।
અર્થ – પ્રતિષ્ઠા આદિના શુભ કાર્યમાં દ્વિવભાવ-લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિર લઇને મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. પરંતુ અત્યત બળવાન શુભ લગ્નયુક્ત ચર ન હોય તો તે લઈ શકાય છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
: ૪૨૧