________________
અર્થ - યાત્રા, યુદ્ધ અને વિવાહમાં જન્મની તારા શુભ નથી. પરંતુ બીજા શુભ કાર્યોમાં જન્મની તારા શુભ છે અને પ્રવેશ કરવામાં તે વિશેષે કરીને શુભ છે.
૬૭ વર્ગ બળ अ क च ट त प यश वर्गाः खगेश मार्जारसिंह शुनाम् । सपाखुमृगावीनां निजपञ्चम वैरिणामष्टौ ।
અર્થ:- અવર્ગ, કવર્ગ, ચ વર્ગ, વર્ગ, તવર્ગ, પવ, ય વર્ગ અને વર્ગ-એ આઠ વર્ગ છે.
તેના સ્વામી અ વર્ગને ગરૂડ, કવર્ગને બિલાડો, ચ વર્ગને સિંહ, ટ વર્ગને કૂતરે, ત વર્ગને સર્ષ, પ વર્ગને ઉંદર; ચ વર્ગનું હરણ, અને શા વર્ગને બકરે છે. આ આઠ વર્ગોમાં પિતાના વર્ગથી પાંચ વર્ગ શત્રુ જાણ.
૬૮ લેણ દેણને વિચાર नामादि वर्गाङ्क मथक वर्ग, वर्गाङ्क मैव क्रमतो माच्चे । न्यस्योभयो रष्टहृता वशिष्ठे-द्धिते विशेषा प्रथमेन देयाः ।।
અથ – બંનેના નામના પહેલા અફારવાળા વર્ગોના અને અનુક્રમે પાસે રાખીને પછી તેને આઠથી ભાગ જે શેષ રહે તેના અધ કરે. બાકી રહે તેટલા વિશ્વા, પહેલા અંકના વર્ગ વાળે, બીજા વર્ગવાળાને કરજદાર જાણુ.
એ પ્રમાણે વર્ગના એકેને ઉ&મથી અર્થાત બીજા વર્ગના આંકને પહેલા લખી પૂર્વવત્ ક્રિયા કરે. પછી બંનેમાં જેના વિશ્વા અધિક હોય તે કરજદાર જાણ.
ઉદાહરણ: શ્રી મહાવીર દેવ અને જિનદાસ. આ બંને નામમાં -શ્રી યતીન્દ્ર મૃત ઃ
૪૧૫