________________
૬૩ નાડી ફ્રૂટ ज्येष्ठार्यम्णेशनी राधिपम युग युग दास्रभं चेकनाडी,
पुष्येन्दु त्वाष्ट्र मित्रान्तक वसुजलभ येोनिबुध्न्ये च मध्या । वाय्वग्नेि व्याल विश्वाडु युग थुगमयो पौष्णभंचापरा स्याद्, दम्पत्येारेकनाड्या परिणय नमसन मध्यनाध्यां हि मृत्युः ॥ અધઃજ્યેષ્ઠા, મૂળ, ઉસરા ફાલ્ગુની, હસ્ત, ભાદ્રા, પુનવસુ, શતતારકા, પૂર્વા ભાદ્રપદ અને અશ્વિની એ નવ નક્ષત્રાની આવનાડી છે.
પુષ્ય, મૃગશિર, ચિત્રા, અનુરાધા, ભરણી, ધનિષ્ઠા, પૂવાષાઢા પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ભાદ્રપદ એ નવ નાત્રાની મધ્ય નાડી છે. સ્વાતિ, વિશાખા, કૃત્તિકા, રાહિણી, આશ્લેષા, મઘા, ઉત્તરાષાઢા, શ્રવણુ અને રેવતી એ નવ નાત્રાની અત્ય નાડી છે. નાડીમા વિવાહ કરવે! તે અશુભ છે મધ્ય મૃત્યુ થાય.
વ-વહુના એક નાડીમાં વિવાહ કરે તેા
૬૪ નાડી ફળ
सुन सुहि सेव्य सिस्सा घर पुर देस सुह एग नाडोआ । कन्ना पुण परिणाम हणइ पइ ससुरं सासु च ॥
:
एकनाडी स्थिता यत्र गुरुर्मन्त्रच देवता । तत्र द्वेष रुज मृत्यु क्रमेण फलमादिशेत् ॥
અ. પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર, પુર અને દેશ એ એક નાડીમાં હોય તે શુભ છે. પરંતુ અન્યાને વિવાહ એક નાડીમાં કરવામાં આવે, તે પતિ, સસરા અને સાસુને વિનાશ થાય
ગુરૂ, મત્ર અને દેવ-એ એક નાર્ટીમાં હાય, તે। અનુક્રમે શત્રુતા, રાગ અને મૃત્યુ કરે છે
શ્રી ચત્તીન્દ્ર મુહૂત દર્પણુ
૪૧૩