________________
ગુરૂદેવની આરતી -
ક0 જય જય ગુર દેવા. સ્વામી જય જય ગુરૂ દેવા, સૂરિ રાજેન્દ્રની આરતી કરતી શિવ એવા ૩૦૦ ૧
છત્રીશ ગુણ કે ધારક, તારક ઉપકારી (ગુરૂ તાકo) શત્રુ મિત્ર સમ જાણે બાળ બ્રહ્મચારી ૩૦ ૨
ધન્ય પિતા રૂષભાજી, કેશર મા તારી શરૂ કરી ધન્ય ભરતપુર નગરી, જનમ્યા ગુણ ધારી 90૩
મિથ્યા તિમોર વિનાશક ચિંતામણી જેવા (ગુરૂ ચિતા) મન વાંછિત ફળ દાતા, કરીએ ગુરૂ સેવા ...
હુઆ સમાધિત ગુરૂવર, શ્રી મોહન ખેડા (ગુરૂ શ્રી) કરૂ ભક્તિ તન મનસે પાર કરે બેઠા છે. ૫
પૂજ્ય યતીન્દ્ર પાસે, પૂરણ હુ આશા (શુરૂ પુર) કુન્દન વંદન કરલે કરે કરમ પાશા ૩૦ ૬
પતિન્દ્ર મુહુર્ત દર્પણ
૪૦ છે.