________________
૫૯ નક્ષત્રોની ગણ સંજ્ઞા दिव्यो गणः किल पुनर्वसुपुप्य हस्त
. स्वात्यश्विनी श्रवण पोष्ण मृगानुराधाः । स्यान्मानुषस्तु भरणी कमलासनक्षं
पूर्वोत्तरा त्रितथ शडकर देवतानि ॥ रक्षोगणः पितृभ राक्षस वासवेन्द्र
चित्रा द्विदैव वरुणाग्नि भुजङ्गभानि । प्रीतिः स्वयारति नरामरयोस्तु मध्या,
वरं पलाद सुरया तिरन्त्ययोस्तु ।। અર્થ - પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, અશ્વિની, શ્રવણ, રેવતી મૃગસિર અને અનુરાધા એ નવ નક્ષત્ર દેવગણવાળાં છે.
ભરણી, રોહિણી, પૂર્વાફાશુની, પૂવષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ અને આ એ નવ નક્ષત્ર મનુષ્યગણવાળાં છે.
મઘા, મૂળ ધનિષ્ઠા, બા, ચિત્રા, વિશાખા, શતભિષા, કૃતિકા અને આશ્લેષા એ નવ નક્ષત્ર રાક્ષસ ગણુ વાળાં છે.
બંને એક જ વર્ગમાં હોય તે અત્યંત પ્રીતિ રહે.
એકનો મનુષ્ય ગણુ અને બીજાને દેવ ગણુ હોય તે મધ્યમ પ્રીતિ રહે.
એક દેવગણ અને બીજાનો રાક્ષસ ગણ હાથ તે પરસ્પર લેષ રહે. તથા એકને મનુષ્ય ગણુ અને બીજાનો રાક્ષમ ગણ હેય તે મૃત્યુકારક છે.
૬૦ રાશિ ફૂટ विसमा अठुमे पीई समाउ अठुमे रिक। सत्तु छठ्ठमं नामरासिहि परिवज्जह ॥ થી થતીન્દ્ર મુહુર્ત દર્પણ