________________
મંગળાષ્ટક
(રાખનાં રમકડાં-એ રાગ). વારક્ષેત્ર શ્રી વીરપુર, શ્રી આદિપર સેટયારે માંગલિક આરાધનાથી, ભવનાં પાતિક મેટયારે વર૦ ૧ બીજું વંદન ગૌતમસ્વામી વીર પ્રભુના પટ્ટધર રે, ત્રિપદી પરથી સગે શુંઓ, શાસનના એ હિતકરશે. વીર. ૨ પપી ને શિથિલાચારી, જાની સામે પડતા, વદન હાજે રાજેન્દ્રસુરીશ્વર ગમાં કે નહિ જડતા. વીર. ૩ ધન્ય ધન્ય ધનચંદ્રસૂરીશ્વર, જ્ઞાની સ્થાની ત્યાગીર, માંગલિક વદન શું કરતા, અને આતમ વૈરાગી. વીર. ૪ ભલાભલે કે ભૂપેન્દ્રસૂરીશ્વર, લવિજનના ભવ કપેરે, પંચમ વદન નિતનિત કરતાં, હૈયું હે નારે. વીર પ થતીન્દ્રસૂરીશ્વર વદન તું, આશિર્વાદ ફળતા, રત્નત્રયીને બોધ આપતા, ગુરૂવર મુજને ગમતા. વીર. ૬ વિદ્યાચંદ્રસૂરીશ્વરજીને સપ્તમ વંદન કરતા, કવિજનના ગુણ ગણ ગાતાં, આનંદ હિલે ઉભર તેરે, વીર. ૭
શ્રી જયંતિસેનસૂરીશ્વરસ્થાપિ, શ્રી સંઘ લહાવો લીધરે પુણચવિજય મંગલ શશિપૂનમ,એ અબ્દને પાયે પડત. વર૦ ૮
શ્રી યતિન્દ્ર મુહંત દર્પણ"