________________
રાજવલ્લભમાં બીજી રીત બતાવે છે. कन्या दौ रवितस्त्रये फणिमुखं पूर्वादि सृष्टिक्रमात् ।।
અર્થ - સૂર્ય, કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં રહે છે. પછી સૃષ્ટિક્રમથી સૂર્ય, ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે દક્ષિ9માં, મીન, મેષ અને વૃષભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે પશ્ચિમમાં અને મિથુન, કર્ક અને સિહ એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ ઉત્તારમાં રહે છે. पूर्वास्ये ऽनिलखातनं यममुखे खात शिवे कारयेत् । शीर्षे पश्चिमगे च वह्विखनन सौभ्ये खनेद् नैऋते ।।
અર્થ - શેષનાગનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે વાયવ્ય ખૂણામાં બાત કરવું. સુખ દક્ષિણમાં હોય ત્યારે ઈશાન ખૂણામાં ખાત કરવું. મુખ પશ્ચિમમાં હોય ત્યારે અગ્નિ ખૂણામાં ખાત કરવું અને ઉત્તારમાં મુખ હોય ત્યારે નૈઋત્ય ખૂણામાં ખાત કરવું.
દૈવજ્ઞવલ્લભ માં કહ્યું છે કેशिर खनेद् मातृपितृन निहन्यात, खनेच्च नाभी भयरोग पीडाः । पुच्छ खनेत् खी शुभ गेात्रहानि : स्त्री पुत्र रत्नान्नवसूनि शून्ये ।।
અર્થ - ખાત મુહુર્ત શેષનાગના માથા ઉપર કરે તે માતા પિતાનો વિનાશ થાય. મધ્યના ભાગમાં કરે તે અનેક પ્રકારના ભય અને રેગ થ ચ પિંછડાના ભાગમાં કરે તે સ્ત્રી સૌભાગ્ય અને ગોત્રની હાનિ થ ય, ખાલી સથાન પર ખાત કરે તે સ્ત્રી, પુત્ર, રત્ન ધાન્ય અને અને ધનની પ્રાપ્તિ થાય.
હ૮ ૧
વિભાગ ગીને,