________________
પહેલા સંપૂર્ણ અંગે પાંગવાળા હાથીનું ચક બનાવવું. પછી સૃષ્ટિ માર્ગે કરીને અઠ્ઠાવીસ નક્ષત્ર સ્થાપવા.
મુખમાં, સૂના અગ્રભાગમાં, કાનમાં, મસ્તકમાં, ચરણમાં અને છડામાં બે-બે નક્ષત્ર સ્થાપવા. પીઠ અને પેટમાં ચાર-ચાર સ્થાપવાં.
અશ્વિની આદિ પ્રથમ બાર નક્ષત્રની ગણના મુખથી શરૂ કરવી પછી જ્યાં જે નક્ષત્રમાં શનિ સ્થિત હોય તેનું શુભાશુભ ફળ કહેવું. मुखे शुण्डाग्ने नेत्रे च सौरिभं मस्तकादरे । युद्धकाले गते यस्य जयस्तस्य न संशयः ।। पृष्टे, पादे च पुच्छे च कर्ण संस्थे शनश्चरे। मृत्युर्भङ्गो रणे तस्थ ऐरावतसमा यदि ।६। एतेषां दुष्टभङ्गानां तत्कालः संस्थितः शनिः । तत्काले षट्टबन्धोऽपि वर्जनीयः प्रयत्नतः ७। पृथिव्या भूषणं मेरुः, शर्वर्ण भूषणं शशी। नराणां भूषणं विद्या, सैन्यानां भूपणं गजः ।।
અર્થ - સુખમાં, સુંઢના અગ્ર ભાગમાં, નેત્રમાં, મરતકમાં તથા પેટમાં જે શનિનું નક્ષત્ર પડે એવા સમયે તેને યુદ્ધમાં જય થાય છે. અને જે પીઠમાં ચરણમાં, પૂછડે અથવા કાનમાં શનિનું
કત્ર કહેલું હોય તે તે હાથી ઐશાવત જે હોય તે પણ તે રણસંગ્રામમાં માર્યો જાય છે
આ દુષ્ટ ભંગસ્થાનનું શનિની દશાવાળો મનુષ્ય જે પબ ધ હોય તે પણ તેણે પ્રયત્નપૂર્વક તરત તેને યાત્રાદિમાં ત્યાગ કરે જોઈએ. વિભાગ બીજો :
૩૪