________________
ધનવાન, શત્રુઓને જીતનાર અને વિખ્યાત કીતિવાળો હોય છે, તેના ઘરમાં લક્ષમી નિરતર વાસ કરે છે.
જેના જન્મકાળે ગ્રહ સ્વસ્થાવસ્થામાં હોય છે, તે પુરૂષને ઘણું વાહનોનું સુખ હોય છે, તેમજ તે ઉત્તમ સ્થાનમાં નિવાસ કરનારી હોય છે તથા ધનધાન્યથી સમૃદ્ધ તે મોટી સેનાને સ્વામી અને શત્રુઓને પરાસ્ત કરનારો હોય છે.
જેના ગ્રહ હર્ષિતાવસ્થામાં હોય છે, તે પુરૂષ અનેક સીએ સાથે ભેગ વિલાસ કરનારે, રત્નાદિ આભૂષણે પહેરનાર માટે ધનપતિ, ઉત્તમ યશ મેળવનાર ધર્મનિષ્ઠ અને શત્રુ રહિત હોય છે.
જેના ગ્રહ શાંતાવસ્થામાં બેઠા હોય હોય છે, તે પુરૂષ અધિક શાનિતયુક્ત, રાજાનો મત્રી, સ્વતંત્ર વ્યક્તિત્વવાળો, અનેક મિત્ર અને પુત્રવાળે, સુખી, પ્રસન્ન ચિત્તવાળ, શાસ્ત્રાભ્યાસી, નિરંતર અભ્યાસમન, પરોપકારી તથા સાવધાન ચિત્તવાળો હોય છે.
જેના ગ્રહ શકતાવસ્થામાં બેઠા હોય છે, તે પુરૂષ ખાસ કરીને સર્વ કાર્યો કરવામાં સમર્થ હોય છે તેમજ સુગ ધી પુ િવગેરે પદાર્થોમાં રૂચિવાળે હોય છે. તથા તે પવિત્ર આત્મા કીર્તિવાન સુજનેમાં પ્રસન્ન થનારે, ઉપકાર બુદ્ધિવાળો અને શત્રુઓને હણ નારા હોય છે.
हतबला विकले मलिनः सदा रिपृकुल प्रबलत्व गलन्मतिः । खलसखः स्थल सचरतो नरः कृशतरः परकार्यगतादरः ।। दीनेति दीनापचयेन तप्तः संप्राप्त भूमी पति शत्रु भीतिः । सत्यक्तनीतिः खलु हीनकान्तिः स्वजातिवरं हि नरः प्रयाति ।। खलाभिधाने हि खल. कलि: स्यात् कान्ताति चिन्ता परितप्त चित्त.। विदेशयान धनहीन तान्तः कोऽपि भवेल्लुब्धमति प्रकाश. 1१०1 ૩૬૨
વિભાગ બીજે