________________
જેને સૂર્ય, ચંદ્રમા સાથે સિંહ લગ્નમાં રહેલો હોય અને તેને મંગળ, શનિ જોતા હોય તે જાતક નેત્રહીન બને છે, પણ જે તેને શુભ ગ્રહ દેખતા હોય તે જાતકની આ નાની હોય છે અને ચંદ્રમા યા મગળ યા સૂર્ય બારમે રહેલા હોય તે અશુભ જાણવા, પણ જે શુભગ્રહ દેખતા હોય તે શુભ સમજવા
(જારજગતનભાવ વિચાર પૂરા થયે)
૯૬ ધનભાવ. વિચાર. पापाः सर्वे धनस्थाने धनहानिकरा मता
____अन्यैः सौम्यैः शुभ सर्वमृद्धिवृद्धि धनादि कम् ॥१॥ क्रूराश्चतुर्यु केन्द्रेषु तथा क्रूरो घनेऽपि च ।
दरिद्रयोगं जानीयात्स्वपक्षस्य भयंकरः ।२। अष्टमस्थो यदा भीम त्रिकोणे नीचगारविः ।
___ सशीघ्रमेव जातः स्याभिक्षाजीवी च दुःखितः ।। कन्यायां च यदा राहुः शुक्रो भौमः शनिस्तथा ।
तत्र जातस्य जायेत कुबेरादधिकं धनम् ॥४॥ અર્થ : ધનભાવમાં પાપગ્રહ હોય છે, તે ધનની હાનિ કરનારા થાય છે. અને જે શુભ ગ્રહો હોય છે તે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
કુર ગ્રહ ૧-૪-૭-૧૦ માં તથા બીજા સ્થાનમાં હોય તે દારિદ્રગ જાણુ આવા રોગમાં જન્મેલ બાળક પોતાના પક્ષ માટે ભયંકર નીવડે છે. ભયપ્રદ નીવડે છે.
જેને આઠમે મંગળ અને નીચ રાશિને સૂર્ય દિકેશુમાં હોય તે જાતક ભિક્ષા વડે નિર્વાહ કરનારા અને દુઃખી થાય છે.
જેને કન્યા રાશિમાં રાહુ, શુક મંગળ, શનિ રહેલા છે. તેની પાસે કુબેરથી અધિક ધન હોય છે.
; વિભાગ બીજો