________________
चन्द्र' सप्तमभवने शनि भौम राहु संयुतो भवति । यदा सप्तम दिवसे मृत्युः सप्तमासे न संशयः ॥६४। भौम क्षेत्रे यदा जीवः षष्ठेऽष्टमे च चन्द्रमा । पष्टेष्ठमे भवेन्मृत्यू रक्षको यदि शंकरः ।६५।
અથ - જેના જન્મ સમયે ચન્દ્રમાના ઘરમાં મંગળ રહેલ હોય તે રકતપિત ગ્રસ્ત બને તેના આ છે ખરી પડે તેમજ અનેક વ્યાધિઓ ભોગવે.
જેને ચંદ્રમાના ઘરમાં બુધ રહેલો હોય તે ક્ષયરેગી બને અને કઢના વ્યાધિ વડે ઘેરાઈ જાય.
જેને પાપગ્રહોની દષ્ટિથી દૂષિત રાહુ કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦). માં રહેલો હોય, તે દશમા વર્ષે અને ખાસ કરીને સોળમા વર્ષે મૃત્યુ પામે
જેને ચંદ્રમા સાતમા સ્થાનમાં શનિ, મંગળ, રાહુની સાથે રહેલો હોય, તે જન્મીને સાતમા દિવસે મૃત્યુ પામે, જે તે સાતમા દિવસે મૃત્યુ ન પામે તે સાત મહિના જીવીને અચૂક મૃત્યુ પામે.
જેને મંગળના ઘર (૧-૮)માં બૃહસ્પતિ અને છ-આઠમે ચદ્રમાં હોય, તે તે સવયં શંકર વડે રક્ષાએ હોય તે પણ છઠા આઠમા દિવસે, માસે યા વર્ષે જરૂર મૃત્યુ પામે जन्मसप्तम भे सौरिरष्टमे यदि चन्द्रमाः । ब्रह्मपुत्रो यदा जात. सापि पुत्रो न जीवति ॥६६॥ षष्ठाष्टमे यदा चन्द्रो रविभवति सप्तमः । पितृमातृधन हन्ति मासमे के न जीवति ।६७। द्वादशे जीवशुक्रो च जन्मतो राहरेव च । सप्तमे च यदा सोरिवर्षमे के न जीवति ।६८॥
વિભાગ બીજે
૨૦૦ ૧