________________
અર્થ - જેને પાંચમા ભાવમાં બૃહસ્પતિ અને દશમે ચન્દ્રમાં રહેલું હોય, તે રાજયને સ્વામી, મહાબુદ્ધિમાન, તપસ્વી અને જિતેન્દ્રિય હોય છે.
જેને સિરાશિમાં બૃહસ્પતિ અથવા તુલા, કર્ક, ધનુ, મકર એ રાશિઓમા હોય અને બીજા ગ્રહે અન્ય સ્થાનમાં રહેલા હોય, તે સમગ્ર દેશને રાજા બને છે.
તુલા, ધનુ, મીન યા લગ્નમાં જેને શનિ રહેલો હોય, તે પુણ્ય અનુભાવ સહિત રાજા બને છે.
विद्या स्थाने यदा सौम्यः कर्क स्थाने च चन्द्रमाः । धर्मस्थाने यदा सौम्या राजयोगस्तदा भवेत् ॥४४॥
मकरे च धटे मीने वृषे मिथुनमेषयाः। ग्रहास्तदा च વિદ્યારે રાજા વતિ માનવ: ૪.
बुधभार्गव जीवाकिंयुक्ता राहुश्चतुष्टये। कुरु ते कमलारोग्य पुत्र मानादिकं फलम् ।।४६।।
અથ - પાંચમા સ્થાનમાં બુધ હોય અને કર્ક રાશિને ચન્દ્રમા હોય તેમજ નવમા સ્થાનમાં શુભ ગ્રહે રહેલા હોય, તે રાજ્યોગ થાય છે.
જેને મકર, કુંભ, મીન, વૃષ, મિથુન અને મેષ એ રાશિએમાં બધા ગ્રહો રહેલા હોય તે પ્રસિદ્ધ રાજા બને છે.
બુધ, શુક, બ્રુહસ્પતિ અને શનિ એ ચાર ગ્રહ સાથે રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તે જાતકને લક્ષમી, આરોગ્ય, પુત્ર અને સન્માન આપનાર થાય છે.
चतुर्थ भवने शुक्रो गुरुचन्द्रधरा सुताः। रवि सौरियुता स्सन्ति राजा भवति निश्चितम् ।।४।।
ર૭૬ ;