________________
અર્થ - જે મનુષ્યના અગ્યારમા અથવા દશમા સ્થાનમાં અથવા લગનમાં સંપૂર્ણ બ્રહો પડે તે કારિકાયોગ થાય છે. કારિકાગમાં જન્મેલો માણસ નીચ હોય તે પણ રાજા બને છે. અને જે રાજવંશમાં જન્મે તે નિસંદેહ રાજા બને છે.
એકાવલી યોગ लग्न तश्चान्यता वापि क्रमेण पतिता ग्रहाः । एकावली समाख्याता महाराजो भवेन्नरः ॥९॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં લગ્નથી અથવા બીજા સ્થાનથી કમપૂર્વક રાહે રહેલા હોય છે, તે એકાવલી નામને યોગ થાય છે. આ રોગમાં જન્મેલા માણસ, મહારાજા બને છે.
૩૯ ચતુર સાગર યોગ चतुएं केन्द्र सज्ञेषु सौम्य पाप ग्रहस्थिती । चतुः सागर योगो ऽय राज्यदो धनदौ भवेत् ॥१॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં ચારે કેન્દ્ર-અથાત્ લગ્ન ચતુર્થ, સપ્તમ અને દશમ આ સ્થાનમાં શુભ ગ્રહ પાપ ગ્રહ સાથે હોય તે ચતુઃ સાગર નામે એગ થાય છે. આ ચોગ રાજ્ય અને ધન આપનાર છે.
ચતુ સાગર ચોગ બીજ પ્રકારે कर्कटे मकरे मेषे तुलाया च ग्रहे स्थिते । चतुः सागर योग. स्वात् सर्वारिष्ट निषूदनः ॥१॥ चतुः सिन्धौ नरौ जातो, बहुरत्नसमन्वितः । गजवाजिधनः पूर्णो, धरणोशो भवेन्नरः ।।२।।
અથ – કર્ક, મકર છે અને તુલા (૪-૧૦-૧-૭) આ રાશિઓમાં જન્મ સમયે સંપૂર્ણ ગ્રહો પડે તે બધા અનિષ્ટના નાશ કરનાર એવો ચતુર સાગર નામને ચોગ થાય છે ચતુ સાગર
ગમા પિદા થયેલ મનુષ્ય ઘણે રોથી યુક્ત હાથી ઘોડા અને ધનથી પૂર્ણ પૃથ્વીને માલીક બને છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૨૪૩