________________
જેને વેશિગમાં સૂર્યથી બીજે શનિ હોય, તે માણસ વેપાર કરવાની કળામાં કુશળ પારકું ધન હજમ કરનાર અને પિતાના ગુરૂનો વેષ કરનારા હોય છે.
૩૩ ઉભય ચરી યાગ ફળ सर्व सहः सुसमहक् समकायः सुस्थितो निपुण सत्त्वः । नात्युच्चः परिपूर्ण ग्रीवो भवेदुभय चर्यायाम ॥१॥ सुभगो बहुभृत्यजनो बन्धूनामाश्रयो नृपतितुल्यः नित्वात्साही हृष्टा भुनक्ति भागानुभय चर्थायाम् ॥२॥
અથ – ઉભય ચરી ચોગમાં જન્મેલે માણસ, બધું સહન કરનારે, સમ દષ્ટિવાળો, સરખા શરીરવાળો સ્વભાવમગ્ન, સવ સંપન્ન, ઘણી ઊંચાઈવાળો નહિ અને પૂર્ણ રીવાવાળો હોય છેવળી તે સૌભાગ્યવાન ઘણા નેકરે અને ભાઈઓનું આશ્રયસ્થાન, રાજા સમાન, નિત્ય ઉત્સાહી, કદાવર શરીરવાળો અને લેગ સુખ ભગવનાર હોય છે.
૩૪ સિંહાસન ચગ
षष्ठाष्टमे द्वादशे च द्वितीये च यदा ग्रहाः । सिहासनाख्ययोगो ऽयं राज सिंहासनं विशेत् ॥१॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં છઠે આઠમે, બારમે અને બીજે (૬-૮-૧૨-૨) આ સ્થાનમાં સર્વ ગ્રહ પડે તે સિહાસન નામનેસિહાસન આપનારે ગ થાય છે.
૩૫ વ્રજ ચાંગ अष्टमस्था यदा क्रूराः सौम्या लग्ने स्थिता ग्रहाः ।
ध्वजयोगात्र जातस्तु स पुमानायका भवेत् ॥२॥ ૩૧-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૪૧