________________
અર્થ- દેવ ગણમાં જન્મેલે માણસ વરૂપવાન, દાની, શીલવાન, જાતિમાન, સરળ સ્વભાવને, અલ્પ ભજન કરનાર અને મહાબુદ્ધિમાન હોય છે.
मानी धनो विशालाक्षो, लक्षवेधो धनुर्धर. । गौरः पौरजन ग्राही, जायते मानवे गणे ॥२॥
અર્થ- મનુષ્યગણમાં જન્મેલો માણસ સ્વમાની, ધનવાન, માટી આંખેવાળે, પિતાના લક્ષ્યને સાધનારા, ધનુષ્યધારી, ગરા વર્ણવાળો અને નગરજનોને માન્ય હોય છે.
उन्मादी भोषणाकारः, सर्वदा कलिवल्लभः । पुरुषो दुःसहं ब्रूते, प्रमेही राक्षसे गणे ॥३॥
અર્થ– રાક્ષસ ગણામાં જન્મેલો માણસ આળસુ, ભય કર, સદા કછઆ કરનારે, દુખે કરીને સહી શકાય તેવું અને પ્રમેહના રોગવાળો હોય છે.
[13] योनि-ज्ञान अश्विनो वारणाश्चाश्वो, रेवती भरणी गजः । पुण्यश्च कृत्तिका छागो, नागश्च रोहिणो मृगः ॥१॥ आर्द्रा सूलमपि वा च, मूषकः फाल्गुनी मधा । मार्जाराऽदितिराश्लेषा, गोजतिरुत्तराद्वयम् ||२|| महिषो स्वाति हस्तौ च, मृगो ज्येष्ठाऽनुराधिका । व्याघ्रश्चित्रा विशाखा च, श्रुत्याषाढे च मर्कटौ ।।३।। वसुमाद्रपदाः सिंहा, नकुलचा भिजित् स्मृतः । योनयः कथिता मानां, पैरमंत्री विचारयेत् ।।४।।
અર્થ– અશ્વિની અને શત તારકા નક્ષત્રની અશ્વની, રેવતી અને ભરણીની ગજાની, પુષ્ય અને કૃત્તિકાની છાગ (બક) ચેનિ, २८-श्री यतीन्द्र भुत प्रमाR :
: २१७