________________
કેટલીક વાર ગુરૂથી સાતમે મંગળ કે ચન્દ્રમાં હોય તે પણ ઉપરને વેગ બને છે.
અનુભવે જોવા મળ્યું છે કે પ્રથમ સ્થાનમાં ગુરૂ હોય તે પણ ઉપરનો વેગ બને છે.
મારી પાસે એવી કેટલીક કુંડળી છે કે દશમા સ્થાનમાં ચન્દ્ર-બુધ બેઠેલા હેય અને શનિ ત્રીજે, સાતમે હોય તે, દશ દષ્ટિ કરતે હોય, તે તે વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
દશમા સ્થાનમાં શનિ, રેશે બુધ અથવા મેષ રાશિનો શનિ પડ હોય, તે પણ વ્યક્તિ વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે.
ચન્દ્રમાં મેષ, તુલા કે મીનને હેય અને જન્મરાદિ મેષ, ધન કે મીન હોય અને કેતુ બારમા સ્થાનમાં પડેલ હોય, તે તે વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
વાંચકેને વાંચીને આશ્ચર્ય થશે કે રાહુ, મિથુન, કન્યા કે મીન રાશિને ત્રીજે પાંચમ અને દશમે રહેતાં હોય તે તેવી વ્યક્તિને ઇશ્વરમાં અખૂટ શ્રદ્ધા હોય છે. આવી વ્યક્તિ ભકિત માર્ગ સ્વીકારે છે. અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિને કઈ સારે ગુરૂ મળી જાય છે. તે તેમને બેડે પાર થઈ જાય છે.
વાચકે ખાસ ખ્યાલમાં રાખે કે રાહુ પણ ઈશ્વર દર્શન કરવા માટે ઘણું મહત્ત્વનો ગ્રહ છે.
[૮] પુષ્ય નક્ષત્ર પ્રશંસા सिंहो यथा सव चतुष्पदानां,
तथव पुप्यो दलवानुड्नां चद्रे विरुद्धेप्यथ गौचरे ऽपि
સિદ્ધત્તિ જાળ તાનિ પુe શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧૮૯