________________
મંગળ શુકના પરિવર્તનમાં છે. ચન્દ્ર લગ્નથી નવમા સ્થાનને અધિપતિ બુધ બને છે. તે મિથુન રાશિમાં સ્વગ્રહી છે. સૂર્ય લગ્નથી દશમા સ્થાનને અધિપતિ શનિ છે. તે કુંભ રાશિમાં સ્વગ્રહી છે.
આ રીતે મંગળ અને શનિની અસર આવવાના કારણે આ ભાઈની જીંદગીના ૩૬ મા વર્ષમાં ભાદયની શરૂઆત થશે.
(૩) આ ભાઈનું તુલા લગ્ન છે. પ્રથમ સ્થાનમાં તુલાને શુક, મંગળ રાહુ છે. બીજા સ્થાનમાં સૂર્ય છે. ત્રીજા સ્થાનમાં બુધ છે. ચોથું સ્થાન ખાલી છે. પાંચમા સ્થાનમાં ગુરૂ છે. છઠે શનિ છે. સાતમે કેતુ છે, દશમા સ્થાનમાં કઈને ચન્દ્રમાં છે. આ ભાઈની કુંડળીમાં સૂર્યથી ભાગ્ય ભુવનમાં ચન્દ્રમાં છે ચન્દ્રમાં ભાગ્ય ભુવનમાં શનિ છે. પ્રથમ સ્થાનથી ભાગ્યભુવનને બુધ દેખે છે એટલે આ ભાઈ માટે ૩૨–૩૪ અને ૩૬ સુ વર્ષ અગત્યનું ગણાય, ૩૬ મા વર્ષથી પૂર્ણ ભાગ્યોદય થાય.
(૪) આ ભાઈનું સિહ લગ્ન છે. બીજે વૃશ્ચિકને બુધ છે પાંચમા સ્થાનમાં ધનનો સૂર્ય છે. સાતમાં સ્થાનમાં કુભને ગુરૂ છે. આઠમા સ્થાનમાં મીનને શનિ છે. ભાગ્ય ભુવનમાં કેતુ છે. આ ભાઈની કુંડળીમાં ભાગ્ય ભવનમાં મંગળ-રાહુની અસર હેવાથી, ચન્દ્ર લગ્નથી પણ ધન સ્થાનમાં રાહુ આવવાથી અને સૂર્ય લગ્નથી. ભાગ્ય ભુવનમાં અધિપતિ ચન્દ્રથી બીજા સ્થાને રાહુ છે તેથી આ જ વર્ષે આ ભાઈ નો ભાગ્યોદય થયે. આ વર્ષે જ તેમણે છાપખાનું કર્યું. અને કમાવાની શરૂઆત કરી.
તિષ શાસ્ત્ર એ સમથની કળા છે.
જન્મ લગ્ન, સૂર્ય અને ચન્દ્રથી નવમા સ્થાનને અધિપતિ જે રાશિમાં પડ હોય, તે રાશિના અધિપતિ કોણ છે, તે શોધી કાઢીને ભાગ્યોદયનું વર્ષ નક્કી કરવું જોઈએ
ઘણી વાર સૂર્ય-રાહુ અને ચન્દ્ર-રાહ ભેગા હોય, તે પણ તે ૪૨ વર્ષથી ભાગ્યોદય થાય છે.
આ વિષય માટે આપણે વધુ ઉદાહરણે જોઈશું અને ભાગ્યોદયના વર્ષને પકડવા પ્રયત્ન કરીશું.
વિભાગ પહેલે
૧૭૨