________________
૧ શેષ આવે તે જાણવુ તે ચારાએલી વરતુ પૃથ્વીમાં છે ૨ રોષ આવે તે જાણવું કે વાસણમાં છે. ૩ શેષ આવે તે જાણવું કે જળમાં છે.
૪ શેષ આવે તે જાણવું કે અતરિક્ષામાં છે, અથવા ઘરમાં ઊંચે મુકેલ છે.
૫ શેષ આવે તો જાણવું કે ઘાસમાં સંતાડેલ છે. ૬ શેષ આવે તે જાણવું કે છાણામાં રાખેલ છે. ૭ શેષ રહે તે જાણવું કે શખમાં અથવા ચૂલામાં સંતાડેલ છે.
વરસાદને દુહો
શનિ, રવિ કે મગળે જે પિઢે યદુરાય, ચાક ચઢાવે મેદિની, પૃથ્વી પ્રલયે થાય.
શ્રી હરિભદ્રસુરિ કૃત ગ્રહણ ચાગ ચન્દ્ર સે રવિ સાતમે, રવિ શહુ એકત, પડવા તિથિ જે મિલે, ચન્દ્ર ગ્રહણ કહેત.
રિટર) ગર્ભવતી સ્ત્રીને સુવાવડ માટે મોકલવાનું મૂહુર્ત
અશ્વિની, રેહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરા ફાલ્થની, હસ્ત, ચિત્રા, વાતિ, અનુરાધા, ઉત્તરાષાઢા, શત તારકા ઉત્તરા ભાદ્ર ૫૮ અને રેવતી એ નક્ષત્ર તથા ૪-૯-૧૪ ને અમાવાસ્યા તિથિ સુવાવડ ખાવા મેકલવા માટે વર્જિત છે. ૧૫૮ :
વિભાગ પહેલે