________________
અર્થ :- વિવાહના લગ્નથી ૧-૪-૭-૧૦-૨-૯-૨ સ્થાનેમાં જે શુભ ગ્રહ હોય તે તે શુભ છે. ત્રીજા અને અગ્યારમાં સ્થાનમાં સર્વ ગ્રહ શુભ છે. તથા છઠ્ઠા સ્થાનમાં પાપ ગ્રહ હોય તે શુભ સમજવા.
किं वार्वन्ति ग्रहाः सर्व यस्य केन्द्रे बृहस्पतिः । मत्त मातंग यूथाना, शत हन्ति च के शत्तः ।।
અર્થ - વિવાહના લગ્નથી ૧-૪-૭ ૧૦ એ સ્થાનમાં જે ગુરૂ હોય તે, તેને બીજા ગ્રહે કાંઈ પણ કરી શક્તા નથી. જેમ મદેન્મત્ત હાથીઓના ટેળાને સિહ નાશ કરે છે. તેમ ગુરૂ પ્રત્યેક ગ્રહના અશુભ ફળનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે.
शनैश्वर दिने चव यदि रिक्ता तिथि भवेत् । तस्मिन् विवाहिता कन्या पति सतान-नधिनी ॥
અર્થ - શનિવારે જે રિક્તા તિથિ ૪-૯-૧૪ હોય અને તેમાં કન્યાને વિવાહ કર્યો હોય, તે તે કન્યા પતિને સંતાનની વૃદ્ધિ કરનારી થાય.
(૨૭) વર્ગ ચક્ર
ગરૂડ આ ઇ ઈ એ બિલાડી ક ખ ગ ઘ સિંહ ચ છ જ ઝ શ્વાન ટ ઠ ડ ઢ
એ સપ ઠ વૃષભ ત મૃગ ણ મેષ
ત થ દ પ ફ બ ય ર લ શ ષ સ
ધ ન ભ મ વ હ
[૭૩] સંક્રાંતિ નિર્ણય મેષ સંક્રાંતિમાં રાહુ દાણે, વત્સ પશ્ચિમે, શુક પશ્ચિમ, વિષ્ટી વળે, છઠ રવિ ડગ્યા. ૧૪૪
વિભાગ પહેલો