________________
અન્ય સ્થાને કહ્યું છે કે પ્રતિષ્ઠામાં લગ્ન બળ બીજની આવશ્યક્તા છે.
પ્રઅિષ્ઠામાં લગ્નમાં રવિ શનિ વક્રી હોય અથવા કેન્દ્ર અને ૯ મા ભુવનમાં કુર ગ્રહ હોય તે પ્રાસાદને નાશ કરે છે. શત્રુ ઘરના ગ્રહે સર્વ ખરાબ છે.
રાહુ, કેતુ સાથેના લગન કે સાતમા ભુવનને ચન્દ્ર ખરાબ છે. પણ ગુરૂ, શુક્ર સાથે રહેવું હોય કે દેખતા હોય, તે ચન્દ્ર શુભ છે.
સર્વ ગ્રહ ૧૧ મા સ્થાનમાં શુભ છે. ૧૨ મા સ્થાનમાં અશુભ છે.
ભભૂકહે છે કે-મેષ યા વૃષભનો ચન્દ્ર સૂર્ય હોય તે, મગળ, બુધ હીન બળવાળા હોય છે અને શનિ બળવાન હોય તે શ્રી અરહ તની મૂર્તિની સ્થાપના કરવી.
રવિ ક્ષેત્રે ગતે છે, અવક્ષેત્રે ગત ૨ દીક્ષા સુથાપન ચાપિ, પ્રતિષ્ઠાં થન કારયેત્
બુધ ગુરૂ શુક્રના બળ વિષે વિચાર वलिष्ठ स्वच्चगा दोश नाशीति शोत रश्मिजः । वाक्पतिस्तु शत हन्ति शस्त्रम् आसूरा चितैः ।। बुधो विनार्केण चतुष्टयेपु,
स्थित गत हन्ति विलग्नतः दोषान् । शुक्र सहन्न विना भवेषु,
सर्वत्र गोणि गुरुस्तु लक्षम् ॥
૧૮ ?