________________
[૨૩] શુંક ઉદય-અસ્ત વિચાર
सार्डोष्ट मासे भृगु जगश्च पूर्वे,
ततो धनेशे स्थित पंच पक्ष । तत: प्रतीच्यां नव मास भुक्त,
____ मेकादशाहस्त मुदेति पूर्वे ।।
અથ:- શુક્ર પૂર્વ દિશામાં આઠ માસ સુધી ઉદયમાં રહીને, અઢી મહિના સુધી અસ્ત રહે છે.
પછી પશ્ચિમ દિશામાં નવ મહિના સુધી ઉદયમાં રહીને, અગ્યાર દિવસ સુધી અસ્ત રહે છે, અને પછી પૂર્વ દિશામાં ઉદય थाय छे.
[૩૧] પ્રયાણુ શુક
रेवत्यादि मेषे चंद्र यावत्तिष्ठति चंद्रमा । त शुक्र भवेत् अंधो, सन्मुखो दक्षिणे शुभः ॥
[૨૩] શુક્ર અસ્તમાં ન કરવાના કાર્યો वापी कूप तडाग यात्रा गमनं, क्षौरं प्रतिष्ठा व्रतम् । तीर्थ स्नान विवाह देव भवनम मंत्रादि देवार्चनम् । कूपोद्यापनके वुधौ परिहरे अस्त गतं भार्गवे ॥
: विभाग पहा
१२२