________________
[૧૯૫] દિક્ષા મુહૂર્ત માગશર, માહ, ફાગણ, વૈશાખ, જેઠ, અષાડ એ મહિને દિશામાં શ્રેષ્ઠ છે.
તિથિ-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દક્ષામાં શુભ છે. વાર-રવિ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ દીક્ષામાં સારા છે,
નક્ષત્રણે ઉત્તશ, રહિણ, હસ્ત, અનુરાધા શતભિષા, પૂર્વ ભાદ્રપદ, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ સ્વાતિ-દીક્ષામાં શુળ છે.
દીક્ષા બાબતે લગ્નમાં તથા નવાંશમાં હિસવભાવ રાશિ, વૃષભ વિના સ્થિર રાશિ અને મકર રાશિ એ રાશિ શુભ છે. બીજી શિઓ શુભ નથી.
શુક લતમાં રહેલો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુકને નવાંશ હેય, શુક્રનું ભવન વૃષભ-તુલા લગન હોય તથા શુક્ર લગ્નના ૭ મા સ્થાનને સંપૂર્ણ દેખતે હેય તે સમય દીક્ષા માટે વર્ષ છે.
અને ચન્દ્ર લગ્નમાં હય, સેમવાર હેય, ચન્દ્રમાના નવાંશ તથા ચન્દ્ર લગ્નને દેખતે હોય તે સમય પણ દીક્ષા માટે વાર્ય છે. - દીક્ષા કુંડળીમાં ચન્દ્ર સાથે કોઈ પણ ગ્રહ હે જઈએ નહિ, અર્થાત્ ચન્દ્રમાં એકલો જ જોઈએ.
[૧૮] સ્વરોદયથી લગ્ન જાણવાની રીત
તિથિ, વાર, નક્ષત્ર અને વર્તમાન લગ્નને જોડીને તેમાં પાંચ ઉમેરવા પછી પાંચ વડે ભાગાકાર કરે, ભાગમાં શેષ રહે, તે તત્વ જાણવું.
तिथि, वारं, च नक्षत्र, लग्नं च वहिन-मिश्रितम् । पंचभिस्तु हरेद् भागं, शेषांक स्तत्त्व-मादिशेत ।।
વિભાગ પહેલો