________________
જયારે મગળ માર્ગો અને ત્યારે રૂમાં પાંચ ટકા મદી થાય.
જયારે બુધને પશ્ચિમ દિશામાં ઉદય હોય, ત્યારે રૂમાં પાંચ ટકા મદી થાય.
જ્યારે બુધ પશ્ચિમ દિશામાં અહત હોય, ત્યારે ૩થી ૫ ટકા મદી થાય
જ્યારે બુધ વક્રી હોય, ત્યારે રૂમાં ૬ ટકા મદી થાય. જ્યારે ગુરૂનો પશ્ચિમમાં ઉદય હોય, ત્યારે ૧૦ ટકા મદી થાય. જ્યારે ગુરૂને પૂર્વમાં ઉદય હેય, ત્યારે રૂમા ૧૫ ટકા મદી થાય. જયારે શુક માર્ગી હોય, ત્યારે રૂમાં ૧૫ ટકા મદી થાય, જ્યારે ગુરૂ વક્રી હોય ત્યારે રૂમાં ૧૫ ટકા મંદી થાય. જ્યારે શુકનો પશ્ચિમમાં અસ્ત થાય ત્યારે રૂમાં વધઘટ યાથ. જ્યારે શનિ વક્રી હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય, [૧૭] ક સ વત્સર પરથી સુભિક્ષાદિ જ્ઞાન
વર્તમાન શક મતના અકીને ૩ થી ગુણે તેમાં ૫ ઉમેરી ૭થી ભાગ ૧ શેષ રહેતા બજાર ભાવ સામાન્ય. ૨ વધે તે સસ્તુ થાય. ૩ વધે તે હુર્ભિક્ષ થાય ૪ વધે તે સુમિક્ષ થાય. ૫ વધે તે તેજી થાય. ૬ વધે તે સામાન્ય ફળ અને 2 કે ૭ શેષ વધે તે દુર્લિક્ષ કાળ થાય સવત સારા ન કહેવાય.
[૧૫] પંચક બેસે ત્યારે થતી વધ ઘટ શનિવારે પાચક બેસે તે રૂમાં સાતથી નવ ટકા મંદી થાય. ગુરૂ અને શુક્રવારે પંચક બેસે તે ૧૫ ટકા તેજી આવે. સોમવાર થી બુધવારે ૫ ચક બેસે તે ૧૩ ટકા મંદી થાય.
જ્યારે વદ છઠ, ઘડી આદર હયતે રૂમાં ૧૨ ટકા મદી આવે.
શનિ, રવિ, સોમ અગર બુધવારે પથક બેસે તે રૂમા પાંચથી દશ ટકા મહી આવે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :